WhatsAppનું નવું ફ્યુચર : યુવતીઓ માટે ખુબજ લાભદાયી

WhatsAppનું નવું ફ્યુચર : હાલ દરેક દેશમાં સૌથી વધુ વપરાતું સોસીયલ એપ છે, WhatsApp ‘Silence Unknown Callers’ નામનું નવું ફ્યુચર લાવી રહી છે.

WhatsAppનું નવું ફ્યુચર

‘Silence Unknown Callers’ ફ્યુચર સૌથી વધુ યુવતીઓ માટે ખુબજ ઉપયોગી બની રેહશે, કારણકે આ ઓપ્શનથી અજાણ્યા કોલ જાતે જ મ્યુટ કરી દેશે, હાલ દરેકના મોબાઈલ પર ઘણા અજાણ્યા નંબર પરથી ફોર્ડ કોલ આવતા હોય છે, જેમાંથી રાહત મળી શકશે.

WhatsAppનું નવું ફ્યુચર
WhatsAppનું નવું ફ્યુચર

WhatsApp App

વોટ્સએપ દ્વારા ટ્વીટ કરીને ‘Silence Unknown Callers’ ફ્યુચર વિષે જાણકારી આપવામાં આવી છે. આ નવા ફીચર્સનો હેતુ અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ પર નિયંત્રણ લગાવવાનો છે. આ નવા ફ્યુચર્સથી જો અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો યુઝરના મોબાઈલ પર રીંગ વાગશે નહિ.

હાલ આપણે જોવા જઈએ તો WhatsApp પર સ્પામ કોલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો, અજાણ્યા નંબરથી કોલ કરીને યુઝર્સ સાથે સરળતાથી ફ્રોડ કરી રહ્યા હતા. જેથી આ ફીચર્સ દરેક યુઝર્સ માટેની સુરક્ષા ધ્યાનમાં રાખીને ‘Silence Unknown Callers’ ફ્યુચર્સએડ કરવામાં આવ્યું છે.

META CEO માર્ક ઝુકર્બર્ગે આ ફીચર્સની જાહેરાત કરી છે, ઉલ્લખેનીય છે કે આ ‘Silence Unknown Callers’ નામનું ફીચર્સ પેહલા બીટા ટેસ્ટીંગ પર હતું. હવે તેનું સ્ટેબલ વર્ઝન Android અને iOS બન્ને યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવછે.

યુઝર્સ આ સુવિધાનો ઉપીયોગ કરવામાટે યુઝર્સને સેટિંગ માં જઈને પ્રાઈવેસી સેટિંગમાં ‘Silence Unknown Callers’ ઓપ્શનને ઓન કરવાનો રેહશે.

આ ફ્યુચર્સ કેવી રીતે કરશે કામ

ઉપર આપેલ માહિતી મુજબ જો યુઝર્સ દ્વારા આ ઓપ્શન ઓન કરવામાં આવ્યો હશે તો રીંગ વાગશે નહિ, પરંતુ તે ચોક્કસ પણે મિસ કોલમાં દેખાશે, જેથી યુઝર્સ જાણી શકશે કે કોઈ મહત્વનો કોલ છે કે નહિ.

આ સેવાનો ઉપીયોગ માટે યુઝર્સના ફોનમાં લેટેસ્ટ વર્ઝન અપડેટ હોવું જરૂરી છે, ત્યારબાદ જ આ સેવાનો લાભ મળી શકશે, તો તમામ યુઝર્સેને હવે નવી અપડેટ મળે એટલે અપડેટ કરી લેવું જેથી આ ફીચર્સનો ઉપયોગ કરી શકશો.

આ પણ ખાસ જુઓ