PGVCL Notification
PGVCL Notification for Centers for the Exam for VS (EA) held on 18-08-2024, Check below for more details.
વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ) ની ભરતી ના ભાગરૂપે પીજીવીસીએલ અંતર્ગત વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા લેવાયેલ પોલ ટેસ્ટમાં ઉતીર્ણ થયેલ તેમજ અન્ય ધારાધો૨ણો પરિપૂર્ણ કરતા હોય તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. ૧૮/૦૮/૨૦૨૪, ૨વિવા૨ ના રોજ સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ સુધી ૨ાજકોટ ખાતે વિવિધ કેન્દ્રો ૫૨ યોજાનાર છે. પરીક્ષા અંગેની હોલ ટીકીટ (કોલ લેટર) ઉમેદવારોએ સંલગ્ન પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતેથી તા. ૦૮/૦૮/૨૦૨૪ ગુરુવા૨ અને તા. ૦૯/૦૮/૨૦૨૪ શુક્રવા૨ ના રોજ (સવારે ૧૧.00 થી 0૨.00 તથા બપોરે ૦૨.30 થી 09.00 સુધીમાં) મેળવી લેવાના રહેશે. હોલ ટીકીટ માટે ઉમેદવારે પોતાના બે પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ (પોલ ટેસ્ટ વખતે આપેલ હોય તે ફોટોગ્રાફ) તથા માન્ય ઓળખ પત્ર સાથે સંલગ્ન પીજીવીસીએલની વર્તુળ કચેરીએ રૂબરૂ હાજ૨ ૨હેવાનું રહેશે.
Notification: Click Here
For more details: Click Here