AAI Recruitment 2023: એરપોર્ટ વિભાગમાં 340+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, મહિનાનો પગાર ₹ 1,40,000 સુધી

AAI Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરપોર્ટ વિભાગમાં 340+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

AAI Recruitment 2023

AAI Recruitment 2023 | Airport Authority of India Recruitment 2023

સંસ્થાનું નામએરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.aai.aero/

મહત્વની તારીખ:AAI Recruitment 2023

આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:AAI Recruitment 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:AAI Recruitment 2023

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની 09, સિનિયર આસિસ્ટન્ટની 09 તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં)ની 324 આમ કુલ 342 જગ્યાઓ ખાલી છે.

લાયકાત:AAI Recruitment 2023

મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ

ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂપિયા 31,000 થી 92,000
સિનિયર આસિસ્ટન્ટરૂપિયા 36,000 થી 1,10,000
જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં)રૂપિયા 40,000 થી 1,40,000 સુધી

પસંદગી પ્રક્રિયા:

AAIની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.aai.aero/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો