RNSB Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંકની ગુજરાતના અલગ અલગ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

RNSB Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ નાગરિક સહકારી બેંકની ગુજરાતના અલગ અલગ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

RNSB Recruitment 2023

RNSB Recruitment 2023 | Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ19 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://rnsbindia.com/
RNSB Recruitment 2023

RNSB Recruitment 2023

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા 19 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જુલાઈ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RNSB દ્વારા પિયૂન એટલે પટાવાળા તથા જુનિયર એક્ષેકયુટીવ (ટ્રેઈની)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

નોકરીનું સ્થળ:

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં આ ભરતી ગુજરાતના અલગ અલગ શહેરોની અલગ અલગ બ્રાન્ચમાં કરવામાં આવી રહી છે જે શહેરોના નામ નીચે મુજબ છે.

મોરબીજેતપુર
ગાંધીધામઉપલેટા
બરોડાધોરાજી
સુરતમોરબી
RNSB Recruitment 2023

કુલ ખાલી જગ્યા:

રાજકોટ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

લાયકાત:

RNSBની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પગારધોરણ

મિત્રો આ RNSBની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ કેટલી હશે એની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ સરકારના અમુક સોર્સ અનુસાર મળેલ માહિતી મુજબ આ બેન્ક દ્વારા ઉમેદવારને માસિક રૂપિયા 8,000 થી 9,000 સુધી સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે RNSB ની સત્તાવાર વેબસાઈટ https://rnsbindia.com/ વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો