BMC EDP Manager and DyChief Accountant Cancellation Notification 2024

BMC EDP Manager and DyChief Accountant Cancellation

Bhavnagar Municipal Corporation has published BMC EDP Manager and Dy. Chief Accountant Recruitment Cancellation Notification 2024, Check below for more details.

th 57

ઈ.ડી.પી.મેનેજર_અને ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ સંવર્ગની ભરતી રદ કરવા બાબત
ભાવનગર મહાનગરપાલિકા દ્રારા તા.૦૯/૦૨/૨૦૨૪ થી ૧૯/૦૨/૨૦૨૪ સુધી ઈ.ડી.પી.મેનેજર સંવર્ગની (જાહેરાત ક્રમાક BMC/202425/10 ) જગ્યા ભરવા ઓજસ વેબસાઇટ મારફતે અરજીઓ મંગાવવા આવેલ હતી. અને તા.૦૮/૦૩/૨૦૨૪ થી ૨૩/૦૩/૨૦૨૪ સુધી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ સંવર્ગની (જાહેરાત ક્રમાક BMC/202425/17 ) જગ્યા ભરવા ઓજસ વેબસાઈટ મારફતે અરજીઓ મંગાવવા આવેલ હતી. આ બંને સંવર્ગની જગાઓ રદ કરવામાં આવે છે.જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

BMC EDP Manager and DyChief Accountant Cancellation Notification 2024

For more details: Click Here