Upsc success story :- મોબાઇલ ગુમની FIR ન નોંધી એટલે બકરી ચરાવનારો IPS બની ગયો, પ્રથમ પ્રયાસે જ UPSC ક્રેક
Upsc success story:-મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કાગલ જિલ્લાના યમગે ગામના ધનગઢના પુત્રએ કમાલ કરી દીધી. બિરુદેવ સિદ્ધપ્પા ધોણેએ પહેલા જ પ્રયાસમાં …