Gujarat Public Service Commission (GPSC) has published a List of Eligible Candidates for Interviews, Advt. No. 02/2021-22, Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB), Check below for more details.
GPSC Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB) List of Eligible Candidates for Interview
વંચાણે લીધી: આયોગની તા:12.07.2022ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) હસ્તકની મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 ની જગ્યાએ ભરતી કરવા માટેની જાહેરાત ક્રમાંક: 02/2021-22 સંદર્ભે આયોગ દ્વારા તા.05.12.2021 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર કુલ: 631 ઉમેદવારોના બેઠક નંબરની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની અરજીઓની ચકાસણીને અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવે છે.GPSC Assistant Engineer
પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના બેઠક નંબર:
List of Eligible Candidates for Interview: Click Here
Official Website: Click Here