GPSSB Talati and Junior Clerk Document Verification related Instructions 2023

GPSSB Talati and Junior Clerk Document Verification:Gujarat Panchayat Service Selection Board (GPSSB) has published GPSSB Talati and Junior Clerk Document Upload Instructions 2023, Check below for more details.

ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગે ઉમેદવારો માટે અગત્યની સુચના

GPSSB Talati and Junior Clerk Document Verification
GPSSB Final Select List

જુનિયર કલાર્ક (વહીવટ/ હિસાબ) – ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગે ઉમેદવારો માટે અગત્યની સુચના

જાહેરાત ક્રમાંક:-૧૨/૨૦૨૧૨૨ જુનિયર કલાર્ક (વહીવટ/ હિસાબ)ના પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી સારૂ ઉમેદવારો તેમના અસલ પ્રમાણપત્રો તા.૦૧/૦૭/૨૦૨૩ સુધીમાં અપલોડ કરી શકે છે, ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ થઇ શકશે નહી. જેથી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેમના અસલ પ્રમાણપત્રો વેરીફીકેશન માટે તા.૦૧/૦૭/૨૦૨૩ સમય ૨૩:૫૯ કલાક સુધીમાં બીનચૂક અપલોડ કરવા જણાવવામાં આવે છે.

GPSSB Talati and Junior Clerk Document Verification GPSSB Talati and Junior Clerk Document Verification


વધુમાં એટેસ્ટેશન ફોર્મના કોલમ:૧૦,૧૨ અને ૧૪ માં ઉમેદવારો દ્વારા વિગતો દર્શાવવામાં આવતી ન હોવાનું/અધૂરી હોવાનું ધ્યાને આવેલ છે જે પરત્વે આવા ઉમેદવારને QUERY મોકલવામાં તથા ઉમેદવારો દ્વારા QUERY સોલ્વ કરવામાં સમય વ્યતિત થાય છે. આથી એટેસ્ટેશન ફોર્મના તમામ કોલમ યોગ્ય રીતે ચોકસાઈપૂર્વક ભરવા જણાવવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી-કમ-મંત્રી) ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગે ઉમેદવારો માટે અગત્યની સુચના

જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી-કમ-મંત્રી) પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી સારૂ ઉમેદવારો તેમના અસલ પ્રમાણપત્રો તા.૦૧/૦૭/૨૦૨૩ સુધીમાં અપલોડ કરી શકે છે, ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ થઇ શકશે નહી. જેથી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેમના અસલ પ્રમાણપત્રો વેરીફીકેશન માટે તા.૦૧/૦૭/૨૦૨૩ સમય ૨૩:૫૯ કલાક સુધીમાં બીનચૂક અપલોડ કરવા જણાવવામાં આવે છે.

વધુમાં એટેસ્ટેશન ફોર્મના કોલમ:૧૦,૧૨ અને ૧૪ માં ઉમેદવારો દ્વારા વિગતો દર્શાવવામાં આવતી ન હોવાનું અધૂરી હોવાનું ધ્યાને આવેલ છે જે પરત્વે આવા ઉમેદવારને QUERY મોકલવામાં તથા ઉમેદવારો દ્વારા QUERY સોલ્વ કરવામાં સમય વ્યતિત થાય છે. આથી એટેસ્ટેશન ફોર્મના તમામ કોલમ યોગ્ય રીતે ચોકસાઈપૂર્વક ભરવા જણાવવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

Posts:

  • Village Panchayat Secretary (Talati Cum Mantri) (Advt. No. 10/202122)
  • Junior Clerk (Advt. No. 12/202122)

Document Upload Instructions (26-06-2023):GPSSB Talati and Junior Clerk Document Verification

Document Verification related Notification:GPSSB Talati and Junior Clerk Document Verification

Notification regarding helpline for document verification: Click Here

Result:

Official Website: Click Here