GSEB SCIENCE HSC Answer Key 2024

GSEB SCIENCE HSC Answer Key 2024:GSEB HSC Answer Key 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષાની તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આન્સર કી અંગે કોઇ રજૂઆત હોય તો વિદ્યાર્થીઓ આગામી 30 માર્ચ સુધીમાં રજૂઆત કરી શકે છે.

GSEB SCIENCE HSC Answer Key 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૪, વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.

GSEB SCIENCE HSC Answer Key 2024

GSEB SCIENCE HSC Answer Key 2024

આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID: gsebsciencekey2024@gmail.com ઉપર તારીખ 30/03/2024, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત ફક્ત E-MAIL મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.

કેવી રીતે ડાઉનલોડ કરશો આન્સર કી 2024:GSEB SCIENCE HSC Answer Key 2024

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાઓ.
  • આ વેબસાઇટના હોમ પેજ પર બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરો.
  • બોર્ડ વેબસાઇટ પર ક્લિક કર્યા બાદ અન્ય વેબસાઇટ ખુલશે. જેમાં ન્યૂ હાઇલાઇટ્સ પર ક્લિક કરો.
  • ન્યૂ હાઇલાઇટ્સ પર ક્લિક કરવાથી HSCE Science March 2024 Provisional Answer Key લખેલું હશે તેના પર ક્લિક કરો
  • તેના પર ક્લિક કરવાથી એક પીડીએફ ખુલશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

IMPORTANT LINK

ઓફિશ્યલ આન્સર કી અહીંથી ડાઉનલોડ કરો

List

image 49

Gujrat High Court Results Declared for Assistant and Cashier

Gujrat High Court Results:-Gujrat High Court Assistant and Cashier Final Result Declared: High Court of Gujarat, Sola, Ahmedabad has published the …
image 47

GSRTC Final Merit List 2025 Released for Helper (Mechanical Side) Class – Check Cut-off Marks by Category

GSRTC Final Merit List 2025 Released:-The Gujarat State Road Transport Corporation (GSRTC) has officially published the final merit list and category-wise cut-off marks for the post …
Gujarat High Court Announces 2025 Assistant & Cashier Results

Gujarat High Court Announces 2025 Results for Assistant & Cashier – View Selected and Waitlisted Candidates 📄✅

Gujarat High Court Announces 2025 Results:-The High Court of Gujarat has officially released the Select List and Wait List for the Direct Recruitment to the posts of Assistant and Assistant/Cashier under the District …
image 43

UPSC CSE Final Result: બનાસકાંઠાના બ્રિજેશ બારોટે UPSCમાં 507 માં રેન્ક સાથે ઝળહળતી સફળતા મેળવી

UPSC CSE Final Result:-બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે 507માં રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. UPSC CSE …
WhatsApp Image 2025 04 23 at 13.55.50 a27d8418

UPSC Result Gujarat 2024 :-UPSC 2024માં ઇતિહાસ સર્જાયો , ગુજરાતના 26 ઉમેદવારો પાસ, 3 ટોપ 30માં – મહિલા ઉમેદવારોએ ચમકાવી પ્રતિભા

UPSC Result Gujarat 2024:- UPSC સિવિલ સર્વિસીસ 2024ની પરીક્ષાના પરિણામોએ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ ઊભો કર્યો છે. ઈતિહાસમાં પ્રથમ વાર …
WhatsApp Image 2025 04 23 at 12.34.11 ae22ec2a

Upsc topper tips:-UPSC ટોપર ગુજરાતી ગર્લ હર્ષિતાને IAS બનીને લોકોની સેવા કરવી છે, Exclusive ઈન્ટરવ્યૂમાં આપ્યો ગુરુમંત્ર – UPSC TOPPER HARSHITA GOYAL

Upsc topper tips:-ગુજરાતની હર્ષિતા ગોયલે આ વખતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. હર્ષિતાનો આ UPSCમાં ત્રીજો પ્રયાસ હતો. જેમાં તેમણે …

Leave a Comment