ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા ભરતી 2023 | GSRTC Ahemdabad Recruitment 2023 | 12 Pass | 27 June 2023

GSRTC Ahemdabad Recruitment 2023 : તાજેતરમાં GSRTC (Gujarat State Road Transport Corporation) દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર તારીખ 27 જૂન 2023 સુધી અરજી કરી શકે છે. આ ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.GSRTC Ahemdabad Recruitment 2023

GSRTC Ahemdabad Recruitment 2023

સંસ્થા :ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામ :વિવિધ
નોકરીનું સ્થળ :અમદાવાદ
અરજી કરવાની શરૂઆત :08 June 2023
અરજી કરવાની છેલ્લી તારીખ :27 June 2023
ઓફિશિયલ વેબસાઇટ :https://gsrtc.in/
GSRTC Ahemdabad Recruitment 2023

પોસ્ટનું નામ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અમદાવાદ નીચેની પોસ્ટ પર ભરતી કરવા જઈ રહ્યું છે.

 1. વેલ્ડર
 2. MVBB
 3. ઈલેક્ટ્રીશિયન
 4. મશીનિષ્ટ
 5. હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
 6. શીટ મેટલ વર્કર
 7. પેઈન્ટર
 8. મોટર મિકેનિક

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત સંબધિત માહિતી મેળવવા માટે ઓફિશ્યલ નોટોફિકેશન વાંચો. જેની લિન્ક નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા થશે. (નોધ : GSRTC Ahemdabad પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે.)

અરજી કેવીરીતે કરશો

 • ઇચ્છુક ઉમેદવારોએ સૌપથમ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહશે. ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી લેવી.
 • રજીસ્ટ્રેશનની પ્રિન્ટ અને જરૂરી પુરાવાની કોપી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
 • ફોર્મ જમા કરાવાની છેલ્લી તારીખ 27 June 2023 છે.

મહત્વની લિન્ક

1). રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

2). ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો.