The GSSSB CCE Exam notification for postponement on different dates in 2024 has been issued.

The GSSSB CCE Exam notification for postponement on different dates in 2024 has been issued.Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB has released a notification regarding the postponement of the CCE Exam on various dates. The comprehensive notification can be found in this article.

પરીક્ષા મોકૂફ રાખવા અંગે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.


મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.

GSSSB Sub Accountant Accountant Sub Auditor Syllabus


મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

Advt. No. 212/202324

Exam Name: Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination (CCE) 2024 (Junior Clerk and Other Posts)

GSSSB CCE Exam Exam Postponed Notification: Click Here

For more details: Click Here  

List

image 69

NHM Recruitment 2025 – Apply Online for 12 Healthcare Vacancies!

NHM Recruitment 2025:-The Health and Family Welfare Department, Government of Gujarat, under the National Health Mission (NHM), has invited online applications for various contractual …
image 68

GACL Hiring for Apprentices 2025 – Apply Now!

GACL Hiring for Apprentices 2025:-Gujarat Alkalies & Chemicals Limited (GACL), an ISO-certified company promoted by the Government of Gujarat, has …
image 66

NICL AO Recruitment 2025: Apply Online for 266 Administrative Officer Posts – Check Eligibility, Exam Dates & Application Process

NICL AO Recruitment 2025:-The National Insurance Company Limited (NICL) has officially released the NICL AO Recruitment 2025 Notification for 266 Administrative Officer (AO) posts. 🎯 If …
image 64

SCI Court Programmer Recruitment 2025: સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં પ્રોગ્રામરની ભરતી

SCI Court Programmer Recruitment 2025: સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (SCI) એ કોર્ટ પ્રોગ્રામરની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે, …
image 63

GSSSB Wireman Recruitment 2025

GSSSB Wireman Recruitment 2025:- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગ હેઠળ “વાયરમેન”, વર્ગ-૩ સંવર્ગની કુલ …
image 62

GSSSB Recruitment 2025- Laboratory Technician

GSSSB Recruitment 2025:-ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ લેબોરેટરી ટેકનિશિયન (જાહેરાત ક્રમાંક: 310/202526) …

Leave a Comment

x