The GSSSB CCE Exam notification for postponement on different dates in 2024 has been issued.

The GSSSB CCE Exam notification for postponement on different dates in 2024 has been issued.Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB has released a notification regarding the postponement of the CCE Exam on various dates. The comprehensive notification can be found in this article.

પરીક્ષા મોકૂફ રાખવા અંગે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.


મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.

GSSSB Sub Accountant Accountant Sub Auditor Syllabus


મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

Advt. No. 212/202324

Exam Name: Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination (CCE) 2024 (Junior Clerk and Other Posts)

GSSSB CCE Exam Exam Postponed Notification: Click Here

For more details: Click Here  

List

Indian Air Force Agniveervayu Intake 2027

Indian Air Force Agniveervayu Intake 2027 :-Recruitment 2026 Apply Online for Airmen Medical Assistant Posts

Indian Air Force Agniveervayu Intake 2027 Recruitment 2026 notification has been officially released by the Indian Air Force (IAF) for …
Gyan Sahayak Primary District wise Merit List

Gyan Sahayak Primary District wise Merit List 2026 Released: Check Gujarat District Merit List PDF

Gyan Sahayak Primary District wise Merit List 2026 has been officially released by Samagra Shiksha Gujarat (SSG) on 18 June …
Deendayal Port Traffic Executive Recruitment 2026

Deendayal Port Traffic Executive Recruitment 2026: 16 જગ્યા, પગાર ₹60,000 | Kandla

Deendayal Port Traffic Executive Recruitment 2026 એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ભારતના સૌથી મોટા પોર્ટમાંના એક — દીનદયાલ પોર્ટ (કંડલા) — …
ISRO SAC Apprentice Recruitment 2026

ISRO SAC Apprentice Recruitment 2026: અમદાવાદમાં ISRO માં Apprentice ની તક | Walk-In

ISRO SAC Apprentice Recruitment 2026 એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અવકાશ સંશોધન સંસ્થા ISRO સાથે કામ કરવાનું સપનું સાકાર કરવાની સોનેરી તક …
SPIPA UPSC Mains Free Coaching 2026

SPIPA UPSC Mains Free Coaching 2026 : Apply Online for Free Training & Rs. 30,000 Financial Assistance

SPIPA UPSC Mains Free Coaching 2026 :- Sardar Patel Institute of Public Administration (SPIPA), Ahmedabad has officially announced a beneficial …
Rozgaar Bharti Melo 20 June 2026

Rozgaar Bharti Melo 20 June 2026: Apply Now for Various Posts!

Rozgaar Bharti Melo 20 June 2026 :- The Model Career Centre and District Employment Exchange Office have announced the much-awaited …

Leave a Comment

x