GSSSB Updates on 05 March 2024

GSSSB Updates:The Gujarat Gaun Seva Pasandgi Mandal has released GSSSB notifications regarding updates on different exams such as the Work Assistant and Surveyor Exam for the year 2024. For further information, please refer below.

GSSSB

GSSSB Updates

1મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષા અન્વયેના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થવા અંગેની અગત્યની જાહેરાત
2મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩, સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ
3જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે પ્રતિકૂળ હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત.
4મંડળની જા.ક્ર.- ૧૯૬/ર૦૨૦૨૧ – વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત
5પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ વર્ગ-૨ સંવર્ગની તા. ૦૬/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-02 201-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
6પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ વર્ગ-૨ સંવર્ગની તા. ૦૫/૧૨/૨૦૨૩ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-01 200-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
7નિયામકશ્રી નાગરિક સંરક્ષણની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 178-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
8નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 174-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
9નિયામકશ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 172-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
10હોમગાર્ડની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 170-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
11અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 156-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
12રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી(રોજગાર પાંખ) હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 154-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
13કમિશનર શાળાઓની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 137-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
14ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર, રાજય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે નિમણૂંક પત્ર એનાયતનો કાર્યક્રમ તારીખઃ ૩, માર્ચ ર૦ર૪ના રોજ સવારે ૯-૩૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે
15નિયામકશ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 158-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
16જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ
17વિવિધ ખાતાના વડાઓની કચેરીના કર્મચારીઓની હાયર લેવલ સંવર્ગની તા. ૧૨/૦૯/૨૦૨૩ થી તા. ૧૬/૦૯/૨૦૨૩ દરમિયાન યોજાયેલ ખાતાકીય પરીક્ષાનું આખરી પરિણામ.
18મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાના કાર્યક્રમની વિગત
19મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪, કન્યાન તાંત્રિક મદદનીશ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
20મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૮/૨૦૨૩૨૪, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
21મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૪/૨૦૨૩૨૪, જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
22જા.ક્ર. ૨૧૨/૨૦૨૩ની ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત
23અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-૨ સંવર્ગની તા. ૦૬/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-02 46-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
24અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-૨ સંવર્ગની તા. ૦૫/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-01 45-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
25મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સુચના
26પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ- વર્ગ-૨ સંવર્ગની તા. ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 204-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
27નિયામકશ્રી ન્યાય અને સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 171-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
28ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 155-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
29ઈન્સપેક્ટિંગ ઓફિસર(કોર્ટ ફીસ)ની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 178 A-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
30બાગાયત નિયામકશ્રીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 157-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
31કમિશનરશ્રી આદિજાતી વિકાસની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 149-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
32રોજગાર અને તાલીમ નિયામક(તાલીમ પાંખ)ની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 144-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
33પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 136-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
GSSSB Updates GSSSB Updates GSSSB Updates GSSSB Updates GSSSB Updates GSSSB Updates

For more details: Click Here

Grid

GPSC Provisional Answer Key

GPSC Provisional Answer Key (Concerned Subject) of Advt No. 29/2024-25, Assistant Manager, Class-3 (GSCSCL) important update

GPSC Provisional Answer Key GPSC Provisional Answer Key (Concerned Subject) of Advt No. 29/2024-25, Assistant Manager, Class-3 (GSCSCL), Check below …
Mazagon Dock

Mazagon Dock (MDL) Apprentice Recruitment 2025 for 200 Posts

Mazagon Dock Mazagon Dock Shipbuilders Limited (MDL) has published an Advertisement for the Apprentice (Mazagon Dock (MDL) Apprentice Recruitment 2025) …
GPSC Important Notice

GPSC Important Notice of New Syllabus of General Studies for all Prelim Exam 2025

GPSC Important Notice New Syllabus of General Studies for all Prelim Exam 2025, Check below for more details. New Syllabus …
GSSSB Gujarat Stenographer

GSSSB Gujarat Stenographer (Stenography Test) Call Letter 2025

GSSSB Gujarat Stenographer (Stenography Test) Call Letter 2025, Check below for more details. Post: Gujarati Stenographer Call Letter Notification: Click …
RMC Recruitment 2025

RMC Recruitment 2025 for Various Posts

RMC Recruitment 2025 Rajkot Municipal Corporation has published an Advertisement for the Various Posts . Eligible Candidates are advised to …

GSSSB Updates

Leave a Comment