GSSSB Updates:The Gujarat Gaun Seva Pasandgi Mandal has released GSSSB notifications regarding updates on different exams such as the Work Assistant and Surveyor Exam for the year 2024. For further information, please refer below.

GSSSB Updates
| 1 | મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષા અન્વયેના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થવા અંગેની અગત્યની જાહેરાત |
| 2 | મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩, સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ |
| 3 | જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે પ્રતિકૂળ હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત. |
| 4 | મંડળની જા.ક્ર.- ૧૯૬/ર૦૨૦૨૧ – વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત |
| 5 | પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ વર્ગ-૨ સંવર્ગની તા. ૦૬/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-02 201-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 6 | પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ વર્ગ-૨ સંવર્ગની તા. ૦૫/૧૨/૨૦૨૩ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-01 200-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 7 | નિયામકશ્રી નાગરિક સંરક્ષણની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 178-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 8 | નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 174-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 9 | નિયામકશ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 172-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 10 | હોમગાર્ડની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 170-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 11 | અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 156-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 12 | રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી(રોજગાર પાંખ) હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 154-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 13 | કમિશનર શાળાઓની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 137-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 14 | ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર, રાજય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે નિમણૂંક પત્ર એનાયતનો કાર્યક્રમ તારીખઃ ૩, માર્ચ ર૦ર૪ના રોજ સવારે ૯-૩૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે |
| 15 | નિયામકશ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 158-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 16 | જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ |
| 17 | વિવિધ ખાતાના વડાઓની કચેરીના કર્મચારીઓની હાયર લેવલ સંવર્ગની તા. ૧૨/૦૯/૨૦૨૩ થી તા. ૧૬/૦૯/૨૦૨૩ દરમિયાન યોજાયેલ ખાતાકીય પરીક્ષાનું આખરી પરિણામ. |
| 18 | મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાના કાર્યક્રમની વિગત |
| 19 | મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪, કન્યાન તાંત્રિક મદદનીશ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના |
| 20 | મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૮/૨૦૨૩૨૪, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના |
| 21 | મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૪/૨૦૨૩૨૪, જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના |
| 22 | જા.ક્ર. ૨૧૨/૨૦૨૩ની ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત |
| 23 | અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-૨ સંવર્ગની તા. ૦૬/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-02 46-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 24 | અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-૨ સંવર્ગની તા. ૦૫/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-01 45-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 25 | મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સુચના |
| 26 | પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ- વર્ગ-૨ સંવર્ગની તા. ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 204-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 27 | નિયામકશ્રી ન્યાય અને સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 171-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 28 | ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 155-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 29 | ઈન્સપેક્ટિંગ ઓફિસર(કોર્ટ ફીસ)ની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 178 A-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 30 | બાગાયત નિયામકશ્રીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 157-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 31 | કમિશનરશ્રી આદિજાતી વિકાસની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 149-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 32 | રોજગાર અને તાલીમ નિયામક(તાલીમ પાંખ)ની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 144-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
| 33 | પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 136-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. |
For more details: Click Here
Grid
ISRO URSC Recruitment 2026 Apply Online for 61 Technician B and Driver Posts
ISRO URSC Recruitment 2026 has been announced by the U R Rao Satellite Centre, Bengaluru, through Advertisement No. URSC:04:2026 dated …
ONGC Industrial Trainee Recruitment 2026 for CA CMA Intermediate Pass Outs
ONGC Industrial Trainee Recruitment 2026 has been announced by Oil and Natural Gas Corporation Limited under Advertisement No. ONGC/Industrial Trainee/1/2026 …
GSSSB Municipal Engineer Call Letter 2026 Download and Revised Exam Time for 04 November
GSSSB Municipal Engineer Call Letter 2026 download window opened on 24 October 2026 at 17:00 hrs and remains active until …
SCL Recruitment 2026 Apply Online for 83 Administrative and Technical Posts
SCL Recruitment 2026 has been announced by the Semi-Conductor Laboratory, an autonomous body under the Ministry of Electronics & Information …
SER Sports Quota Recruitment 2026 Apply Online for 54 Sportsperson Posts
SER Sports Quota Recruitment 2026 has been announced by the South Eastern Railway (Office of the Principal Chief Personnel Officer, …
NLC India Apprentice Recruitment 2026 Apply Online for 1067 ITI and Graduate Posts
NLC India Apprentice Recruitment 2026 has been announced by NLC India Limited, a Navratna Government of India enterprise under the …
GSSSB Updates





