ICICI Bank Recruitment 2023
ICICI Bank Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈસીઆઈસીઆઈ બેંકની અમદાવાદ તથા અન્ય શહેરોમાં 1000+ જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ICICI Bank Recruitment 2023| Industrial Credit and Investment Corporation of India Bank Recruitment 2023
સંસ્થાનું નામ | ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા |
પોસ્ટનું નામ | રિલેશનશિપ મેનેજર |
નોકરીનું સ્થળ | અમદાવાદ તથા અન્ય શહેરોમાં |
નોટિફિકેશનની તારીખ | 10 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 10 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | – |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.icicibank.com/ |
મહત્વની તારીખ:ICICI Bank Recruitment 2023
મિત્રો આ ભરતીની નોટિફિકેશન ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંક ઘ્વારા 10 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની કોઈ અંતિમ તારીખ નથી જેથી અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે જેમ બને તેમ વહેલા અરજી કરી દેવી.
પોસ્ટનું નામ:ICICI Bank Recruitment 2023
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રિલેશનશિપ મેનેજર એટલે કે ગ્રાહક સંબંધ સંચાલકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:ICICI Bank Recruitment 2023
ICICI બેંકની આ ભરતીમાં રિલેશનશિપ મેનેજરની કુલ 1000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
ICICI બેંક ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અમુક સ્ત્રોતના આધારે જાણવા મળેલી માહિતી અનુસાર ઉમેદવારને માસિક પગાર રૂપિયા 30,000 થી લઈ 50,000 સુધી મળી શકે છે.
પસંદગી પ્રક્રિયા:
ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.
લાયકાત:
મિત્રો, આઈસીઆઈસીઆઈ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને 0 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જુઓ અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- અરજી કરવા માટે ગૂગલ પર Naukari.Com સર્ચ કરો ત્યારબાદ આ વેબસાઈટ ઉપર ICICI Bank લખી સર્ચ કરો.
- હવે તમને તમામ પોસ્ટ ની માહિતી જોવા મળી જશે.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |