The Jamnagar Municipal Corporation JMC Recruitment has released a notification for the recruitment of Staff Nurse, Lab Technician, Pharmacist, MPHW, FHW, and other positions under JMC (UPHC – UCHC) Recruitment 2023. Interested and eligible candidates are advised to refer to the official advertisement for further details and apply for the aforementioned positions.
The age limit, educational qualifications, selection process, application fee, and application procedure for JMC Staff Nurse, Lab Technician, Pharmacist, MPHW, FHW, and Other Posts Recruitment are provided below. Stay updated with gccjobinfo for the latest updates on JMC (UPHC – UCHC) Recruitment 2023.
JMC Recruitment 2023
Recruitment Organization | Jamnagar Municipal Corporation (JMC) |
Posts Name | Staff Nurse, Lab. Technician, Pharmacist, MPHW, FHW and Other Posts |
Vacancies | 101 |
Job Location | India |
Last Date to Apply | 05-12-2023 |
Mode of Apply | Online |
Category | JMC Recruitment 2023 |
જામનગર મહાનગરપાલિકા ખાતેના અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.P.H.C. અને U.C.H.C. ની જગાઓ ભરવા અંગેની જાહેરાત
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાળે આવેલ U.P.H.C.(શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને U.C.H.C.(શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે ૧૦૦% ગ્રાન્ટ આધારીત જગાઓ મંજુર કરેલ છે.
જામનગર મહાનગરપાલિકા હેઠળના U.P.H.C. (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને U.C.H.C.(શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે મંજુર થયેલ જગાઓ ભરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com ઉપર પણ ઉપલબ્ધ છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૧૧/૨૦૨૩ (૧૩:૦૦ કલાક) થી તા. ૫ / ૧૨/૨૦૨૩ (૨૩:૫૯ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
JMC Recruitment Posts:
Advt. No. | Posts | No. of Posts |
JMC/202324/1 | Staff Nurse (UPHC) | 20 |
JMC/202324/2 | X-Ray Technician (UPHC) | 03 |
JMC/202324/3 | Laboratory Technician (UPHC) | 03 |
JMC/202324/4 | Laboratory Technician (UCHC) | 03 |
JMC/202324/5 | Pharmacist (UPHC) | 02 |
JMC/202324/6 | Pharmacist (UCHC) | 03 |
JMC/202324/7 | Female Health Worker (UPHC) | 37 |
JMC/202324/8 | Multi-Purpose Health Worker (UPHC) | 30 |
Total | (UPHC-72, UCHC-29) | 101 |
JMC Recruitment Total No. of Posts:
- 101
JMC Recruitment Educational Qualification:
- Please read the Official Notification for Educational Qualification details.
Age Limit:
Posts | Age Limit |
Staff Nurse (UPHC) | 40 years |
X-Ray Technician (UPHC) | 36 years |
Laboratory Technician (UPHC) | 36 years |
Laboratory Technician (UCHC) | 36 years |
Pharmacist (UPHC) | 35 years |
Pharmacist (UCHC) | 35 years |
Female Health Worker (UPHC) | 40 years |
Multi-Purpose Health Worker (UPHC) | 33 years |
Application Fees:
- ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
- સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.૫૦૦/- રહેશે.
- તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સર્વિસમેન, શારીરિક ખોડખાંપણ ધરાવતાં ઉમેદવારો માટે પરીક્ષા ફી ૫૦% એટલે રૂ.૨૫૦/- ભરવાની રહેશે.
- બિનઅનામત કેટેગરીની જગ્યા ઉપર અનામત કેટેગરીના ઉમેદવાર અરજી કરી શકશે. જેમાં આ અનામત કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી માં ૫૦% મુજબ એટલે રૂ.૨૫૦/- નો લાભ મળવાપાત્ર રહેશે પરંતુ વયમર્યાદામાં કોઈ પણ પ્રકારનો લાભ મળવાપાત્ર થશે નહિ.
- ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરાવવાની રહેશે.
- વધુ વિગતો માટે નોટીફીકેશન જુઓ.
How to Apply ?:
- Applicants who are interested can submit their applications online via the official website.
Important Links
Job Advertisement: Click Here
Official website: Click Here
Apply Online: Click Here
Important Dates:
Event | Date |
---|---|
Apply Start | 21-11-2023 |
Last Date to Apply | 05-12-2023 |