Kamdhenu University Junior Clerk Exam Postponed Notification 2024

Kamdhenu University Junior Clerk Exam Postponed

Kamdhenu University has published the Junior Clerk Exam Postponed Notification 2024, Check below for more details.

Kamdhenu University Junior Clerk Exam Postponed
Kamdhenu University Junior Clerk Exam Postponed

Kamdhenu University Junior Clerk Exam Postponed:કામધેનુ યુનિવર્સિટી દ્વારા આઠ સંવર્ગની ( સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (વેટરનરી), સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ફીશરીઝ), સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી), લેબોરેટરી ટેકનિશ્યન, આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર, વેટ૨નરી ઓફિસર તથા જુનિયર ક્લાર્ક ) Computer Base Test (CBT) ( Online) પરીક્ષાનું આયોજન તા. ૧૮ થી ૨૦ જૂલાઇ, ૨૦૨૪ દ૨મિયાન કરવામાં આવેલ. જેમાં તા. ૧૮/૦૭/૨૦૨૪ના રોજ તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક લેવાયેલ છે. 

તા. ૧૯ અને ૨૦ જૂલાઇ, ૨૦૨૪ની CBT( Online) પરીક્ષાઓ આયોજન મુજબ લેવામાં આવનાર છે. તે પૈકી માત્ર જૂનિયર કલાર્કની પરીક્ષા જે તા. ૧૯ અને ૨૦ જૂલાઇ, ૨૦૨૪ના રોજ લેવાની થતી હતી તે એક જ દિવસે લેવા ઉમેદવારો દ્વારા રજૂઆત મળેલ હતી, તેને ધ્યાને લેતાં જૂનિય૨ કલાર્કની પરીક્ષાનું આયોજન બે દિવસના બદલે એક જ દિવસે લેવાનો નિર્ણય ક૨વામાં આવેલ છે. જેની સુચારૂ તૈયા૨ી માટે સમય મળી રહે તે હેતુથી હાલ પૂરતી જૂનિય૨ કલાર્કની CBT પરીક્ષા મોકૂફ રાખેલ છે. જૂનિય૨ કલાર્કની CBT પરીક્ષા ખૂબ જ ટૂકાંગાળામાં લેવાનું યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેની નવી તારીખ યુનિવર્સિટીની વેબ સાઇટ ૫૨ તા. ૨૨/૦૭/૨૦૨૪ના રોજ મુકવામાં
આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

Notice: Click Here

For more details: Click Here