LRD Important Notification
Gujarat Police has published LRD Important Notification (09-07-2024), Check below for more details.
LRD Important Notification (09-07-2024)
Post: Constable – Lokrakshak
Advt. No. LRB/202122/2:: તા.૦૮.૦૭.૨૦૨૪ ::
બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩)ની શારીરીક કસોટીના કોલલેટર અંગે જરૂરી સુચના
શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે યોજાનાર છે. શારીરીક કસોટીમાં હાજર રહેવા માટેના કોલલેટર સબંધિત શહેર/જીલ્લા ખાતે પત્ર લખી મોકલી આપવામાં આવેલ છે.
પત્રમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારે કોલલેટરમાં નિયત જગ્યાએ પોતાની સહી કરી, પોતાનો યુનિફોર્મવાળો (ટોપી વગરનો) ફોટો નિયત જગ્યાએ ચોટાડી, ફોટા ઉપર કચેરીનો રાઉન્ડ સ્ટેમ્પ લગાવી, કચેરીના સહી સિકકા કરાવી, કચેરી ખાતે પત્રકમાં જણાવેલ કોલમ મુજબ “ઉમેદવારની કોલલેટર મળ્યા બદલની સહી” કરી કોલલેટર મેળવી લઇ હાજર રહેવાની જવાબદારી ઉમેદવારની રહેશે. કોલલેટર સિવાય શારીરીક કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- કોલલેટરનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો……
- શહેર/જીલ્લાને લખવામાં આવેલ પત્ર જોવા માટે અહીં કલીક કરો……
- ઉમેદવારને શારીરીક કસોટીમાં હાજર રહેવા અંગેની માહિતી દર્શાવતુ પત્રક જોવા માટે અહીં કલીક કરો……
:: તા.૦૫.૦૭.૨૦૨૪ ::
બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩)ની શારીરીક કસોટી અને લેખિત પરીક્ષા અંગે જરૂરી સુચના
બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) માટે શહેર/જીલ્લા/યુનીટ તરફથી અરજીઓ મંગાવવામાં આવેલ. અત્રે જે ઉમેદવારોની અરજી મળેલ છે તે ઉમેદવારોની શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે યોજાનાર છે. શારીરીક કસોટીમાં હાજર રહેવા માટેના પ્રવેશપત્ર (કોલલેટર) સબંધિત શહેર/જીલ્લા ખાતે મોકલી આપવામાં આવશે જે ધ્યાને લેવુ
વધુમાં લેખિત પરીક્ષામાં કાયદાના પેપર બાબતે ઘણા બધા ઉમેદવારો તરફથી રજુઆત મળેલ છે કે કાયદાનું પેપર જુના કાયદા મુજબ કે નવા કાયદા મુજબ લેવામાં આવશે? આ અંગે જણાવવાનું કે, સરકારશ્રીના તા.૨૭/૦૧/૨૦૨૦ના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ કાયદાનું પેપર લેવામાં આવશે જે ધ્યાને લેવુ.
For more details: Click Here