શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ? મિત્રો અત્યારે ઘણી બધી ભરતી ના ફોર્મ ભરાઈ ગયા હોઈ છે , માટે જયારે તમે ઓજસ વેબસાઈટપર કોઈ પણ ભરતી નું ફોર્મ ભરતા હોઈ ત્યરે તમને પહેલા એપ્લિકેશન નંબર આપે, ત્યાર પછી તમારે એ અરજી કનફર્મ કરવાની હોઈ છે જે કનફર્મ કરતા ની સાથે તમને એક કન્ફર્મેશન નબર મળે છે, આ કન્ફર્મેશન નબર થી તમે જયારે પણ એ ભરતી ની પરીક્ષા લેવાવાની હોઈ ત્યારે તમારે આ કન્ફર્મેશન નબર નાખી ને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, આ આર્ટિકલ માં આજે સંપૂર્ણ માહિતી મેળવીશું, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ?
અહીં હું અમારા વાચકો માટે OJAS કન્ફર્મેશન નંબર અને OTP વગર પણ ઉમેદવારો કન્ફર્મેશન નબર જાણી શકાય છે, આ માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે
કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ : –
- જાહેરાત નંબર એન્ટર કરો.
- અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો
- Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
- જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
OTP વગર OJAS કન્ફર્મેશન નંબર શોધો
કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ :
- જાહેરાત નંબર એન્ટર કરો. (for example : GSSSB/202122/1)
- અરજદારનું નામ અને અટક દાખલ કરો
- અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ દાખલ કરો
- Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
- જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
મહત્વપૂર્ણ લિંક OJAS Confirmation Number :
OJAS કન્ફર્મેશન નંબર જાણવા | અહીં ક્લિક કરો |
OTP વગર OJAS કન્ફર્મેશન નંબર | અહીં ક્લિક કરો |