Rojagar Bharti Melo Ahmedabad

 Rojagar Bharti Melo Ahmedabad

Rojagar Bharti Melo Ahmedabad

Rojagar Bharti Melo Ahmedabad

શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર 

રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી , ગાંધીનગર , દ્વારા સંચાલિત મદદનિશ નિયામક ( રોજગાર ) ની કચેરી / મોડેલ કેરિયર સેન્ટર , અમદાવાદ દ્વારા આયોજીત 

રોજગાર ભરતી મેળો 

તારીખઃ- 28/07/2022 


સમય : સવારે 10:00 કલાકે 


અભ્યાસ : ધોરણ ૯ પાસ , ૧૦ પાસ , ૧૨ પાસ , ગ્રેજ્યુએટ , પોસ્ટ ગ્રેજ્યુએટ , આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ , બી.ફાર્મ એમ.ફાર્મ , એમ.બી.એ. બી.બી.એ , બીઈ ( ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન , આઈ.ટી ) ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે

ભરતીમેળાનું સ્થળ :  અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક એ / બી, ગિરધર નગર બ્રિજ પાસે, શાહીબાગ અમદાવાદ 

તમે રોજગારીની શોધમાં છો ? તો આજે જ “ અનુબંધમ ” વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો 

વેબસાઇટ : anubandham.gujarat.gov.in 

હેલ્પલાઇન નં . ૬૩૫૭૩૯૦૩૯૦

Official Notification : Click Here