Sardar Patel Education Trust Recruitment 2024: સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, ગૃહમાતા, ગૃહપિતા, સફાઈ કામદારના પદ માટે ભરતી જાહેર

Sardar Patel Trust Recruitment 2024: સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, ગૃહમાતા, ગૃહપિતા, સફાઈ કામદારના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

image 27

Sardar Patel Education Trust Recruitment 2024

સંસ્થાસરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ17 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://spet69anand.org/

જરૂરી તારીખો:Sardar Patel Education Trust Recruitment 2024

સરદાર એજ્યુકેશન ટ્રસ્ટની આ ભરતીની નોટિફિકેશન 08 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 08 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના દસ દિવસની અંદર એટલે કે 17 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:Sardar Patel Education Trust Recruitment 2024

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાયમરી ટીચર, માધ્યમિક ટીચર, કોમર્સ ટીચર, કુમાર છાત્રાલય માટે ગૃહપતિ, કન્યા છાત્રાલય માટે ગૃહમાતા તથા સફાઈ કામદારના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:Sardar Patel Education Trust Recruitment 2024

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે વધુમાં સંસ્થા દ્વારા રહેવા જમવાની સુવિધા પણ આપવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર, શ્રી. વી. ડી પટેલ શેક્ષણિક સંકુલ- માંડાવડ, જૂનાગઢ રોડ, પો.બો.નં – 15, તા. વિસાવદર છે. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 96876 85102 પર સંપર્ક પણ કરી શકો છો.

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

જાહેરાત માટે અહીં ક્લિક કરો

List

PSI OLD PAPER GUJARAT

PSI OLD PAPER GUJARAT

PSI OLD PAPER GUJARAT Preparing for the PSI exam is no small feat. One of the best tools at your …
High Court of Gujarat

High Court of Gujarat Court Manager Main Exam Question Paper (09-03-2025)

High Court of Gujarat Court Manager Main Exam Question Paper (09-03-2025), Check below for more details. Post: Court Manager Main …
Gandhinagar Municipal Corporation Recruitment

Gandhinagar Municipal Corporation Recruitment 2025: Apply for Civil Engineer & Finance Specialist 🏡

Gandhinagar Municipal Corporation Recruitment The Affordable Housing Mission (Gandhinagar Municipal Corporation) has announced contract-based recruitment for the Municipal Civil Engineer …
GPSC Final Result

GPSC Final Result of Advt No. 42/2023-24, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3

GPSC Final Result The Gujarat Public Service Commission (GPSC) has officially declared the Final Result for the Deputy Section Officer …
VMC Sainik

VMC Sainik (Fireman), Sub Officer (Fireman) Important Updates 2025

VMC Sainik VMC Sainik (Fireman), Sub Officer (Fireman) Important Updates 2025, Check below for more details. જાહેરાત ક્રમાંકઃ૨૩૦/૨૪-૨૫ સૈનિક (ફાયરમેન) …
SDAU Assistant Professor Recruitment 2025

SDAU Assistant Professor Recruitment 2025: Walk-in-Interview for Agriculture Statistics Post

SDAU Assistant Professor Recruitment 2025 The College of Horticulture, S. D. Agricultural University (SDAU), Jagudan, Gujarat, has released an official …

Leave a Comment