SCC Bank Recruitment: સર્વોદય કોમર્શિઅલ બેંકની ગુજરાતના અલગ અલગ શહેરોમાં ભરતી, પગાર ₹ 20 લાખ સુધી

SCC Bank Recruitment

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સર્વોદય કોમર્શિઅલ બેંકની ગુજરાતના અલગ અલગ શહેરોમાં ભરતી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

SCC Bank Recruitment

SCC Bank Recruitment | Sarvodaya Commercial Co-Operative Bank Limited Recruitment

સંસ્થાનું નામસર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ(SCC Bank Recruitment)
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોટિફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.sccbank.in/
SCC Bank Recruitment :

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન સર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 02 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સર્વોદય કોમર્શિઅલ બેંક દ્વારા ચીફ એક્ષેકયુટીવ ઓફિસર, ચીફ કોમલાયન્સ ઓફિસર, ઓડિટર, એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુ, એ.જી.એમ ટેક્નોલોજી, માર્કેટિંગ મેનેજર, બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર, સેલ્સ એક્ષેકયુટીવ તથા ટેલી કોલરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

નોકરીનું સ્થળ:

મિત્રો, સર્વોદય કોમર્શિઅલ બેંકની ગુજરાતમાં કુલ 17 બ્રાન્ચ છે. પસંદગી પામ્યા બાદ બેન્ક દ્વારા તમને આ 17 માંથી કોઈપણ બ્રાન્ચમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

પગારધોરણ

સર્વોદય બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ (વાર્ષિક)
ચીફ એક્ષેકયુટીવ ઓફિસરરૂપિયા 20,00,000
ચીફ કોમલાયન્સ ઓફિસરરૂપિયા 10,00,000
ઓડિટરરૂપિયા 15,00,000
એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુરૂપિયા 15,00,000 તથા અન્ય
એ.જી.એમ ટેક્નોલોજીરૂપિયા 15,00,000 તથા અન્ય
માર્કેટિંગ મેનેજરરૂપિયા 10,00,000
બ્રાન્ચ મેનેજરરૂપિયા 4,00,000 થી 7,00,000 તથા અન્ય
આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરરૂપિયા 4,00,000 થી 7,00,000 તથા અન્ય
સેલ્સ એક્ષેકયુટીવરૂપિયા 2,60,000 તથા અન્ય
ટેલી કોલરરૂપિયા 2,60,000 તથા અન્ય
SCC Bank Recruitment:

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

લાયકાત:

SCC બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

કુલ ખાલી જગ્યા:

સર્વોદય કોમર્શિઅલ બેંકની આ ભરતીમાં ચીફ એક્ષેકયુટીવ ઓફિસરની 01, ચીફ કોમલાયન્સ ઓફિસરની 01, ઓડિટરની 01, એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુની 01, એ.જી.એમ ટેક્નોલોજીની 01, માર્કેટિંગ મેનેજરની 01, બ્રાન્ચ મેનેજરની 05, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની 17, સેલ્સ એક્ષેકયુટીવની 05 તથા ટેલી કોલરની 05 જગ્યા ખાલી છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજીમાં તમારે શેક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રો, અનુભવનું સર્ટિફિકેટ, વયમર્યાદાની વિગત, આધારકાર્ડની ઝેરોક્ષ, એલ.સી ની ઝેરોક્ષ, ડિગ્રી, તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની માહિતી તથા અન્ય જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે.
  • અરજી કરવાનું સરનામું સર્વોદય બેન્ક રોડ, ભમ્મરિયા નાળા નજીક, મહેસાણા-384002 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક: SCC Bank Recruitment:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.