SEB TET-1 and TET-2 Revised Notifications 2022

Gujarat Secondary Education Board (SEB) has published an Important Notification regarding seb TET-1 and TET-2 Revised Notification. Please check below for more details.GCCJOBINFO.

SEB TET-1 and TET-2 Revised Notifications 2022

SEB TET-1 and TET-2 Revised Notifications 2022

TET-1 પરીક્ષામાં EWS કેટેગરી સમાવેશ કરવા બાબત:

1. શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવ અંતર્ગત હવે આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EWS) કેટેગરી ઉમેરવામાં આવેલ છે

2. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EWS) ઉમેદવારોના કિસ્સામાં વિભાગ-૧ અને ૨ બંન્નેમાં મળી ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વિભાગ-૧ અને ૨ બંન્નેમાં મળી ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.

૩. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે.

4. જે EWS કેટેગરીના ઉમેદવારોએ અગાઉ TET-1 પરીક્ષાના ફોર્મ જનરલ કેટેગરીમાં ભરેલ હોય તેવા ઉમેદવારોએ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન http://ojas.gujarat.gov.in પર જઈ EWS કેટેગરી પસંદ કરવાની અને ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે.

5. ઉક્ત વિગતે જે ઉમેદવારો જનલર કેટેગરી માંથી EWS કેટેગરી મુજબનો સુધારો કરશે તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની તારીખ પુર્ણ થયા બાદ જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલ છે તે બેંક એકાઉન્ટમાં તફાવતની રકમ રૂ.૧૦૦/- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રીફન્ડ કરવા કાર્યવાહી કરાશે.

SEB TET-1 and TET-2 Revised Notifications 2022

– દિવ્યાંગતાના પ્રકારમાં Spinal Deformity (SD) અને Spinal injury(SI) નો સમાવેશ કરવા બાબત:

1. શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવ અંતર્ગત હવે દિવ્યાંગતા કેટેગરીમાં Spinal Deformity (SD) અને Spinal injury(SI) કેટેગરી ઉમેરવામાં આવેલ છે.

2. Spinal Deformity (SD) અને Spinal injury(SI) કેટેગરીમાં આવતા ઉમેદવારોએ અગાઉ TET પરીક્ષાના ફોર્મ દિવ્યાંગતા ધ્યાને રાખ્યા વગર ફોર્મ ભરેલ હોય તેવા ઉમેદવારોએ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન http://ojas.gujarat.gov.in પર જઈ ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે.

3. Spinal Deformity (SD) અને Spinal injury(SI) ઉમેદવારોએ ઉપરોક્ત મુજબનો સુધારો કરશે તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની તારીખ પુર્ણ થયા બાદ જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલ છે તે બેંક એકાઉન્ટમાં તફાવતની રકમ રૂ.૧૦૦/- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રીફન્ડ કરવા કાર્યવાહી કરાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-//૨૦૨૨/૯૫૩૭-૯૬રરની

અન્ય બાબતો જોગવાઇઓ યથાવત રહેશે.

TET-I પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧/૧૨/૨૦૨૨ યથાવત છે.

– TET-II પરીક્ષામાં EWS કેટેગરી સમાવેશ કરવા બાબત:

1. શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવ અંતર્ગત હવે આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EWS) કેટેગરી ઉમેરવામાં આવેલ છે

2. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EWS) ઉમેદવારોના કિસ્સામાં વિભાગ-૧ અને ૨ બંન્નેમાં મળી ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વિભાગ-૧ અને ર બંન્નેમાં મળી ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.

૩. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે.

4. જે EWS કેટેગરીના ઉમેદવારોએ અગાઉ TET-II પરીક્ષાના ફોર્મ જનરલ કેટેગરીમાં ભરેલ હોય તેવા ઉમેદવારોએ તા.૨૧/૧૨/૨૦૨ થી ૩૧/૧૨/૨૦૧૨ દરમ્યાન http://ojas.gujarat.gov.in પર જઈ EWS કેટેગરી પસંદ કરવાની અને ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે.

5. ઉક્ત વિગતે જે ઉમેદવારો જનલર કેટેગરી માંથી EWS કેટેગરી મુજબનો સુધારો કરશે તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની તારીખ પુર્ણ થયા બાદ જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલ છે તે બેંક એકાઉન્ટમાં તફાવતની રકમ રૂ.૧૦૦/- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રીફન્ડ કરવા કાર્યવાહી કરાશે.

SEB TET-1 and TET-2 Revised Notifications 2022

– દિવ્યાંગતાના પ્રકારમાં Spinal Deformity (SD) અને Spinal injury(SI) નો સમાવેશ કરવા બાબત:

1. શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવ અંતર્ગત હવે દિવ્યાંગતા કેટેગરીમાં Spinal Deformity (SD) અને Spinal injury(SI) કેટેગરી ઉમેરવામાં આવેલ છે.

2. Spinal Deformity (SD) અને Spinal injury(SI) કેટેગરીમાં આવતા ઉમેદવારોએ અગાઉ TET પરીક્ષાના ફોર્મ દિવ્યાંગતા ધ્યાને રાખ્યા વગર ફોર્મ ભરેલ હોય તેવા ઉમેદવારોએ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન http://ojas.gujarat.gov.in પર જઈ ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે.

3, Spinal Deformity (SD) અને Spinal injury(St) ઉમેદવારોએ ઉપરોક્ત મુજબનો સુધારો કરશે તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની તારીખ પુર્ણ થયા બાદ જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલ છે તે બેંક એકાઉન્ટમાં તફાવતની રકમ રૂ।.૧૦૦/- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રીફન્ડ કરવા કાર્યવાહી કરાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં દર્શાવેલ લઘુત્તમ લાયકાતની ટકાવારીમાં SC, ST, SEBC, EWS અને શારીરિક ખોડખાંપણવાળા ઉમેદવારોને ૫ % ની છુટ મળવાપાત્ર થશે.

રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬ર૩-૯૭૦૯ની

અન્ય બાબતો જોગવાઇઓ યથાવત રહેશે.

TET-II પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧/૧૨/૨૦૨૨ યથાવત છે.

Important Links:

new symbolશિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022 સુધારેલુ જાહેરનામું

new symbolશિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2022 સુધારેલુ જાહેરનામું

For more details: Click Here