SPIPA Important Notice regarding CGRS Entrance Exam and Vacant Seat Details for UPSC CSE Training Program 2022 GCCJOBINFO
(Adv.No. SPIPA/202223/2)
SPIPA Important Notice regarding CGRS Entrance Exam
સ્પીપાની CGRSC 2022-23 વર્ગ ૧-૨ની સંભવિત પ્રવેશ પરીક્ષા તા.૧૮/૧૨/૨૦૨૨ હતી જે મુલત્વી રાખવામાં આવેલ છે. CGRSC 2022-23 વર્ગ ૧-૨ પ્રવેશ પરીક્ષાની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. અને અન્ય વિગતો વિશે માહિતગાર થવા નિયમીત સ્પીપાની વેબસાઈટ જોતા રહેવું. ઉક્ત બાબતે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
(Adv.No. SPIPA/202223/1)
યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ (IAS, IPS, IFS etc.)ના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૨-૨૩
સંસ્થા ખાતે તા.૧૩-૧૨-૨૦૨૨ થી તા.૧૬-૧૨-૨૦૨૨ સુધીનો ડોક્યુમેન્ટ વેરીફિકેશન, સેન્ટર એલોકેશન અંગેનો રજીસ્ટ્રેશન કેમ્પ પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના તાલીમકેન્દ્રો ખાતે ખાલી રહેલ સંખ્યાબળની વિગત નીચે મુજબ છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.