ધોરણ ૧૦ પાસ ભરતી : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ૨૦૨૨

ધોરણ ૧૦ પાસ ભરતી : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા ધોરણ ૧૦ પાસ ઉમેદવાર માટે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયે ૧૦ દિવસમાં અરજી કરવાની રેહશે, આ ભરતીની વધુ વિગત નીચે મુજબ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ૨૦૨૨

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ૨૦૨૨ : જેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતમાં ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરીઓ શોધી રહ્યા છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

સંસ્થાગુજરાત હાઉસિંગ બોર્ડ, સુરત
કુલ ખાલી જગ્યા08
પોસ્ટડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (એપ્રેન્ટિસ)
એપ્લિકેશન મોડઑફલાઇન
છેલ્લી તારીખ23.07.2022

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ ૧૦ પાસ

ઉંમર મર્યાદા

  • જોહેરાત માં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પગાર ધોરણ

  • રૂ.6,000/- પ્રતિ માસ

અરજી ફી

જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અગત્યની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ , ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

જવાબ : લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજીસ્ટર એ.ડી. દ્વારા મોકલવાની રેહશે.

અરજી મોકલવાનું સરનામું :
વહીવટી કચેરી,
ગુજરાત હાઉસિંગ બોર્ડ,
બીજો માળ, ખટોદરા કોલોની,
ઉધના દરવાજા,
સુરત – 395002.

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ : જાહેરાત પ્રકાશિત તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત પ્રકાશિત તારીખ 14.07.2022)

સત્તાવાર સૂચનાઅહીં જાહેરાત ડાઉનલો કરો