Voter ID card download with photo app:For citizens of India, a voter ID card is an essential document. The government issues a voter ID card to every citizen who is 18 years of age or older. This card plays a significant role during elections. You can also apply for a voter ID card as proof of identity and address.
આજે અહિયાં તમને ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્બરા તમને જણાવવામાં આવશે અને ડાઉનલોડ કરો તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન નીચેના સ્ટેપ ફોલો કરીને.

ડાઉનલોડ કરો હવે તમારું ચૂંટણીકાર્ડ (Voter ID Card) માત્ર બે જ મિનિટમાં:Voter ID card download with photo app
18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક નાગરિક માટે વોટર આઈડી કાર્ડ જરૂરી દસ્તાવેજ છે. પરંતુ ઘણા લોકો એવા છે જેમની પાસે આ દસ્તાવેજ નથી. જો તે હોય તો પણ તે ખોવાઈ જાય છે અથવા તો ક્યાંક મુકાઈ ગયું હોય છે. આ લેખમાં, અમે તમને વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ. આ પગલાંને અનુસરીને, મતદાર આઈડી કાર્ડ થોડીવારમાં ડાઉનલોડ કરી શકાય છે.
મતદાર ઓળખ કાર્ડ (Voter ID Card) શું છે?
મતદાર આઈડી કાર્ડ ભારતીય નાગરિકો માટે આવશ્યક દસ્તાવેજ છે. તે સરકાર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જારી કરવામાં આવે છે. તે મતદાન સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર તેને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે લોકોને આપે છે. આ ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તે જરૂરી છે. અહીં અમે તમને તેને ઓનલાઈન ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.
મતદાર ઓળખ કાર્ડ (Voter ID Card) માટે કેવી રીતે અરજી કરવી?Voter id card download with photo app
સ્ટેપ 1- સૌ પ્રથમ વોટર સર્વિસ પોર્ટલ પર જાઓ.
સ્ટેપ 2- ‘સાઇન અપ’ માટે હોમપેજની ઉપર જમણી બાજુએ ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 3- અહીં તમારે કેટલીક મહત્વપૂર્ણ વિગતો ભરવાની અને પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
&btvi=1&fsb=1&dtd=183
સ્ટેપ 4- હવે તમારે લોગીન મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા અને OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
સ્ટેપ 5- હવે તમારી સામે ‘ફોર્મ 6 ભરો’ દેખાશે. જેના પર ક્લિક કરીને તમારે New Registration for General Electors પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 6- અહીં દસ્તાવેજો ફોર્મ 6 માં અપલોડ કરીને સબમિટ કરવાના રહેશે.
ચૂંટણી કાર્ડ (Voter ID Card) ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?
સ્ટેપ 1- સૌપ્રથમ તમારે તેના અધિકારીત પોર્ટલ (https://voters.eci.gov.in) ઉપર જવાનું રહેશે.

સ્ટેપ 2- ત્યારબાદ તમારે લૉગઈન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપચા નાખીને આગળ વધવાનું રહેશે. (EPIC No. એટલે તમારા ચૂંટણી કાર્ડનો નંબર)

સ્ટેપ 3- તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે જેને તમારે આગળના સ્ટેપ પર જવા માટે વેરીફાઈ અને લૉગઈન કરવું પડશે.
સ્ટેપ 4- આટલું કર્યા બાદ તમને E-EPIC ડાઉનલોડ લખેલું દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5- E-EPIC ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો EPIC NO દાખલ કરવાનું કહેશે અને રાજ્ય સિલેક્ટર કરવાનું કહેશે.

સ્ટેપ 6- જેવુ ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડ મુજબ તમારી માહિતી તમને દેખાશે. ત્યારબાદ સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 7- OTP દાખલ કરશો એટલે તમારા સામે Download E-EPIC લખેલું દેખાશે. તેના ઉપર ક્લિક કરી તમારું ચૂંટણી કાર્ડ તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું રહેશે.
નિષ્કર્ષ:-
આમ ઉપર મુજબના સ્ટેપ્સને ફોલો કરીને તમે તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. જો તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો મળતું ના હોય તેવા સંજોગોમાં તમારી પાસે ઓનલાઈન તમારું ચૂંટણી કાર્ડ હોય તો તમે નવું કઢાવી શકો છો. મિત્રો ચૂંટણી કાર્ડ એ ભારતના દરેક નાગરિક માટે મહત્વનો દસ્તાવેજ છે. જે દરેક 18 વર્ષ અથવા તેનાથી ઉપરની ઉંમરના વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. આભાર.
Voter id card download with photo app Voter id card download with photo app Voter id card download with photo app