RTE form 2024-25 Gujarat Date:RTE Admission 2024-25 Process: RTE એડમીશન કાર્યક્રમ ડીકલેર, જાણો સમગ્ર એડમીશન પ્રોસેસ

RTE form 2024-25 Gujarat Date: RTE Admision form: Right To Education અંતર્ગત ધોરણ 1 મા ફ્રી એડમીશન માટે વર્ષ 2024 માટે ફોર્મ ભરવાની જાહેરાત આવી ગયેલ છે. તથા RTE Admission Process અને સમગ્ર એડમીશન કાર્યક્રમ જાહેર કરવામા આવેલ છે. આ યોજના અંતર્ગત નબળા અને વંચીત જુથના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમા ધોરણ 1 મા ફ્રી એડમીશન આપવામા આવે છે. અને ધોરણ 8 સુધી ફ્રી અભ્યાસની સુવિધા આપવામા આવે છે.

RTE Admission Process:RTE form 2024-25 Gujarat Date

RTE એડમીશન ની સમગ્ર પ્રોસેસ નીચે મુજબ હોય છે.

  • સૌ પ્રથમ નિયત કરેલી તારીખો મા RTE માટેની ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com પર ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
  • આ ફોર્મ ઓનલાઇન ભરતી વખતે માંગવામા આવેલા તમામ ડોકયુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરીને અપલોડ કરો.
  • આ ઉપરાંત ફોર્મ ભરતી વખતે જ શાળા પસંદગી ઓનલાઇન કરવાની હોય છે. શાળા પસંદ કરતી વખતે ખાસ કાળજી રાખો કારણ કે એક વખત કોઇ શાળામા એડમીશન ફાળવ્યા બાદ તેમા કોઇ ફેરફાર ને અવકાશ નથી.
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ કયાય જમા કરાવવાનુ હોતુ નથી.
  • જિલ્લાકક્ષાએ આ તમામ ઓનલાઇન ભરેલા ફોર્મ અને અપલોડ કરેલા ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ મેરીટ આધારીત શાળા ફાળવણી કરી પ્રથમ રાઉન્ડ બહાર પાડવામા આવે છે.
RTE form 2024-25 Gujarat Date

TE એડમીશન કાર્યક્રમ ડીકલેર:RTE form 2024-25 Gujarat Date

jun 2024 થી શરૂ થતા સત્ર માટે ધોરણ 1 મા એડમીશન આપવા માટે RTE એડમીશન 2024 નો સમગ્ર કાર્યક્રમ ડીકલેર કરવામા આવ્યો છે. જે નીચે મુજબ છે.

  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવી: ૦૫/૦૩/૨૦૨૪
  • ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ : ૦૫/૦૩/૨૦૨૪ થી ૧૩/૦૩/૨૦૨૪
  • ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ: ૧૪/૦૩/૨૦૨૪ થી 30/૦૩/૨૦૨૪
  • જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ/રીજેક્ટ કરવાનો સમયગાળો: ૧૪/૦૩/૨૦૨૪ થી 30/૦૩/૨૦૨૪
  • માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો: ૦૧/૦૪/૨૦૨૪ થી ૦૩/૦૪/૨૦૨૪
  • માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો : ૦૧/૦૪/૨૦૨૪ થી ૦૪/૦૪/૨૦૨૪
  • પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ: ૦૬/૦૪/૨૦૨૪

RTE DOCUMENT LIST:RTE form 2024-25 Gujarat Date

RTE નુ ફોર્મ ભરવા માટે અને ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ડોકયુમેન્ટ અપલોડ કરવા માટે વિવિધ ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે. જે અલગ અલગ કેટેગરીવાઇઝ અલગ અલગ જરૂરીયાત રહે છે. અગ્રતા કેટેગરીવાઇઝ કયા ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહેશે તેના માટે RTE ની ઓફીસીયલ વેબસાઇટ પર લીસ્ટ મૂકવામા આવેલ છે. ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે ખાસ કાળજી રાખો કે ઓરીજંલ ડોકયુમેન્ટ ને વ્યવસ્થિત સ્કેન કરીને અપલોડ કરો. સ્કેન કરેલ ડોકયુમેન્ટ વ્યવથિત વંચાય તેવા હોવા જોઇએ.

RTE Admision form 2024 Link:RTE form 2024-25 Gujarat Date

RTE Admision official websiteclick here
ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટClick here
ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટClick here

What is the official website for filling out the RTE Admission form?
https://rte.orpgujarat.com/

When is the deadline to fill out the RTE Admission form?
From 14/03/2024 to 26/03/2024.

List

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024 High Court of Gujarat has published a call letter Notification …
IPPB Executive recruitment 2024

IPPB Executive recruitment 2024 Get ready for an exciting opportunity! IPPB is now hiring executives for the year 2024

IPPB Executive recruitment 2024 Get ready for an exciting opportunity! IPPB is now hiring executives for the year 2024 India …
Swasthya Sudha Book 2024

Get your hands on the Swasthya Sudha Book 2024 now! Don’t miss out on this Ayurvedic E-Book download

Swasthya Sudha Book 2024 In today’s changing lifestyle, many questions have been raised about our health. It is natural to …
Air Force Airmen

Join the Air Force Airmen (Group Y) Medical Assistant Recruitment 2024 Rally now! Apply online to kickstart your career in the medical field.

The Indian Air Force has released a notification for the recruitment of Airmen Group “Y” Medical Assistant. Interested candidates should …

Leave a Comment