Free solar rooftop yojana 2024: સોલર પેનલ ઘરના છત પર લગાડી કરો લાખોને કમાણી, જાણો કેવી રીતે કરવી અરજી

Free solar rooftop yojana 2024: સોલર પેનલ ઘરના છત પર લગાડી કરો લાખોને કમાણી, જાણો કેવી રીતે કરવી અરજી: કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોને લાભ પહોંચાડવા માટે ઘણા પ્રકારની યોજના શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે સોલર રૂફટોપ યોજના 2024ના માધ્યમથી સરકાર દ્વારા સબસીડીનો લાભ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હો તો આજના આર્ટીકલમાં અમે તમને આ યોજના વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશું આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજ આ સિવાય યોજનાનો લાભ કોણ ઉઠાવી શકશે અને આ યોજના શું છે? બધી જ માહિતી અમે તમને આર્ટિકલના માધ્યમથી જણાવીશું

સોલર રૂફટોપ યોજના 2024 શું છે?

રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સોલર ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે કારણ કે સામાન્ય નાગરિક વીજળીની બચત કરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સોલર રૂફટોપ યોજના 2024 હેઠળ રાજ્યના તમામ નાગરિકોને ઘરની છત પર સોલર પેનલ ખરીદવા માટે 40% સુધીની સબસીડી આપવામાં આવે છે આ સિવાય આ યોજનાના માધ્યમથી નાગરિક વીજળીની બચત પણ કરી શકે છે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો આ સિવાય તમને સોલર પેનલના ઇન્સ્ટોલમેન્ટ થી ભારત દેશના નાગરિકો વીજળી ઉત્પન્ન કરી શકે છે આ સિવાય આ યોજનાનો લાભ ઉઠાવો ખૂબ જ સરળ છે ચલો તમને આ યોજના વિશે વધુ માહિતી આપીએ

જાણો શું છે સોલર રૂફટોપ યોજના 2024 લાભ વિષે જાણો:Free solar rooftop yojana 2024

  • ઉર્જા મંત્રાલય દ્વારા નાગરિકોને વિવિધ લાભો આપવા માટે સૌર ક્ષતિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનું નામ સોલર રૂફટોપ યોજના 2024ના માધ્યમથી નાગરિકોને પોતાની છત પરલગાવીને 40% સુધીની સબસીડીનો લાભ ઉઠાવી શકે છે 
  • આ Solar Rooftop Yojana 2024 લાભ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં રહેનાર તમામ જે લોકો વીજળીની બચત કરવા ઈચ્છે છે અથવા ઘરની છત પર સ્પેસ છે જેમાં સોલર પેનલ સિસ્ટમ લગાવી આ યોજનાનો લાભ ઉઠાવવા માંગે છે તેવા તમામ લાભાર્થી આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે
  • આ સિવાય દરેક વ્યક્તિને આ યોજનાના માધ્યમથી પેનલમાં પાંચ વર્ષ સુધીની વોરંટી આપવામાં આવે છે વધારાની વીજળી ઉત્પન્ન કરીને કમાણી પણ કરી શકો છો. 

Free Solar Rooftop Yojana 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ:Free solar rooftop yojana 2024

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે નીચે આપેલા દસ્તાવેજ હોવા ખૂબ જ જરૂરી છે જેમાં આધાર પુરાવા માટે 

  • આધાર કાર્ડ 
  • પાનકાર્ડ 
  • એડ્રેસ માટે રાશનકાર્ડ 
  • બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ 
  • છેલ્લા છ મહિનાનું લાઈટ બિલ 
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ 
  • મોબાઈલ નંબર 
  • ઇમેલ એડ્રેસ પણ હોવું જોઈએ
  •  

આ રીતે કરો સોલાર રૂફટોપ યોજના 2024માં અરજી:Free solar rooftop yojana 2024

  • આ યોજનામાં અરજી કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://pmsuryaghar.gov.in/  પર જવાનું રહેશે. 
  • જો તમે પહેલીવાર આ વેબસાઈટ પર વિઝીટ કરો છો તો સર્વ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરી રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરેલી વિગતો દાખલ કરવાની રહેશે 
  • ત્યારબાદ ફરીથી યુઝર એન્ડ પાસપોર્ટ ના માધ્યમથી આ વેબસાઈટ પર લોગીન કરીને Apply For Solar rooftop ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ તમારી સામે યોજનાનું અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે 
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ સબમીટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. 

Free solar rooftop yojana 2024 Free solar rooftop yojana 2024

આ રીતે ઘરે બેઠા ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી તમે આ યોજનામાં અરજી કરી શકો છો 

IMPORTANT LINK

CLICK HERE

List

High Court of Gujarat

High Court of Gujarat Updates on 13 May 2024

High Court of Gujarat Updates High Court of Gujarat has published Various Posts Updates on 15-05-2024, Check below for more …
GSEB Std 10 SSC Result

Breaking News GSEB Std 10 SSC Result now available at gseb.org!

Breaking News GSEB Std 10 SSC Result now available at gseb.org! The Gujarat Board SSC Result 2024 will be released …

The date and time for the GSEB SSC Result 2024 Class 10th Result can be found on the official website of GSEB, which is @gseb.org.

The date and time for the GSEB SSC Result 2024 Class 10th Result can be found on the official website …

Apply online for the High Court of Gujarat Translator Recruitment 2024! Check out the eligibility criteria and syllabus before submitting your application.

High Court of Gujarat Translator Recruitment 2024 Gujarat High Court Translator Notification 2024 has been released. The Gujarat High Court …
High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024 High Court of Gujarat has published a call letter Notification …

Leave a Comment