Post: Constable – Lokrakshak

Advt. No. LRB/202122/2:: ૦૯.૦૧.૨૦૨૩ ::

જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૩૯ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૮ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૮ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…


LRD Important Notification (15-12-2022)
LRD Important Notification (15-12-2022)

:: ૦૬.૦૧.૨૦૨૩ ::

જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૭ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૨ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૩ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૩ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…


:: ૦૫.૦૧.૨૦૨૩ ::

જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા SC/ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૩ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૬ ઉમેદવારો પૈકી, નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર તરફથી અનુસૂચિત જાતિ (SC)ના એક ઉમેદવારનું તથા વિભાગીય વિશ્લેષણ સમિતી, વડોદરા તરફથી બે અનુસૂચિત જનજાતિ(ST) ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ.

ઉપરોકત ત્રણેય ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરી આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ત્રણેય ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…


જાતિ પ્રમાણપત્ર અમાન્ય થઇ આવેલ છે તેવા SEBC ઉમેદવારના ૫સંદગી સંવર્ગમાં ફેરફાર થવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા હોય તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગરના તા.૧૨.૧૨.૨૦૨૨ના પત્ર ક્રમાંકઃ વિજાક/જન/ભરતી/૨૦૨૨-૨૩/૨૪૮૬ અન્વયે ઉમેદવાર શ્રી હરેશદાન ભીખદાન ગઢવીનાઓ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના આધાર પુરાવા રજુ કરી શકે તેમ ન હોવાથી તેમને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના અનામતનો લાભ મળવાપાત્ર નથી. જેથી તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરેલ આખરી પરીણામના કટઓફ મુજબ શ્રી હરેશદાન ભીખદાન ગઢવીનાઓની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં બિન અનામત ઉમેદવાર તરીકે પસંદગી થયેલ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં બિન અનામત ઉમેદવાર તરીકે પસંદગી પામેલ સૌથી ઉપરના SEBC ઉમેદવાર શ્રી કનક શિવાભાઇ ચૌધરીનાઓની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં SEBC ઉમેદવાર તરીકે પસંદગી થયેલ છે


ST ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ખરાઇ માટે પૂર્તતા કરવા બાબત.

લોકરક્ષક ભરતી-૨૦૨૧ના અનુસૂચિત જનજાતિના નીચે મુજબના ઉમેદવારોના જાતિના દાખલાની ખરાઇ માટે ખુટતા દસ્તાવેજોની પૂર્તતા કરવા સારૂ વિભાગીય વિશ્લેષણ સમિતી, સુરત તરફથી પત્ર વ્યવહાર મારફતે જાણ કરવામાં આવેલ છે. તેમછતાં ઉમેદવારોએ ખુટતા દસ્તાવેજોની પૂર્તતા કરેલ નથી તેમ સભ્ય સચિવ, વિભાગીય વિશ્લેષણ સમિતી અને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી, સુરત તરફથી જણાવવામાં આવેલ છે.

Sr.No.DV RollNoCandidate Name
120000005SUNANDABEN JAYANTIBHAI VASAVA
220000038AMARKUMAR INESHBHAI CHAUDHARI
320000510SHAILESHKUMAR RADAVIYABHAI VASAVA
420000773MANISHKUMAR PRAVINBHAI CHAUDHARI
520000781KISHORBHAI HARKISHANBHAI PATEL
620001066AJAYBHAI CHAMPAKBHAI VASAVA
720001068AMBIKABEN JEEBHAUBHAI BHANVARE
820018820KAILASHBEN NATUBHAI GAMIT

જેથી ઉપરોકત ઉમેદવારોને વિભાગીય વિશ્લેષણ સમિતી, સુરતનો તાત્કાલીક સંપર્ક કરી જાતિના દાખલાની ખરાઇ માટે ખુટતા દસ્તાવેજોની પૂર્તતા કરવા જણાવવામાં આવે છે. જેથી જાતિના દાખલાની ખરાઇ થયા બાદ આખરી પરિણામમાં સમાવવા અંગેની કાર્યવાહી હાથ ધરી શકાય.