IITE Gandhinagar Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈઆઈટીઈ ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો..
IITE Gandhinagar Recruitment | Indian Institute of Teacher Education Gandhinagar Recruitment
સંસ્થાનું નામ | ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 31 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 31 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.iite.ac.in/ |
મહત્વની તારીખ:IITE Gandhinagar Recruitment 2023
મિત્રો આ ભરતીની નોટિફિકેશન ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા ઘ્વારા 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 31 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 જૂન 2023 છે.
પોસ્ટનું નામ:IITE Gandhinagar Recruitment 2023
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર દ્વારા પ્રોફેશર (વિવિધ વિષયો માટે), આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે), PRO કમ PO, ડેપ્યુટી લાયબ્રરીયન, એડમીન ઓફિસર, કો-ઓર્ડીનેટર, કોઉન્સેલર, મેડિકલ ઓફિસર, એકાઉન્ટ સુપરવાઇઝર, ટ્રેનિંગ ઓફિસર, ગ્રાફિક ડિઝાયનર, સિસ્ટમ મેનેજર, નેટવર્ક એન્જીનીયર, આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર, PS, PA, લાયબ્રેરી આસિસ્ટન્ટ, રિસેપ્શનિસ્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, એડમીન આસિસ્ટન્ટ, રિસર્ચ એડવાઈઝર તથા સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
IITE ગાંધીનગર ની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
પ્રોફેશર (વિવિધ વિષયો માટે) | 07+ |
આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે) | 30 |
PRO કમ PO | 01 |
ડેપ્યુટી લાયબ્રરીયન | 01 |
એડમીન ઓફિસર | 01 |
કો-ઓર્ડીનેટર | 01 |
કોઉન્સેલર | 01 |
મેડિકલ ઓફિસર | 01 |
એકાઉન્ટ સુપરવાઇઝર | 01 |
ટ્રેનિંગ ઓફિસર | 04 |
ગ્રાફિક ડિઝાયનર | 01 |
સિસ્ટમ મેનેજર | 01 |
નેટવર્ક એન્જીનીયર | 01 |
આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર | 01 |
પર્સનલ સેક્રેટરી | 01 |
પર્સનલ આસિસ્ટન્ટ | 02 |
લાયબ્રેરી આસિસ્ટન્ટ | 02 |
રિસેપ્શનિસ્ટ | 01 |
એકાઉન્ટ આસિસ્ટન્ટ | 03 |
લેબ આસિસ્ટન્ટ | 03 |
એડમીન આસિસ્ટન્ટ | 08 |
રિસર્ચ એડવાઈઝર | 01 |
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ | 01 |
કુલ ખાલી જગ્યા | 74 |
લાયકાત:IITE Gandhinagar Recruitment 2023
મિત્રો, ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી.
પગારધોરણ:IITE Gandhinagar Recruitment 2023
IITE ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે આઈઆઈટીઈ એ એક સરકારી અને પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી તમને સામાન્ય નોકરી કરતા સારો પગાર ચુકવવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:IITE Gandhinagar Recruitment 2023
આઈઆઈટીઈ ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આઈઆઈટીઈ ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.iite.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Important Links
Job Advertisement: Click Here
Official website: Click Here
Information Brochure: Click Here
Important Dates:
Event | Date |
---|---|
Apply Start | June 2023 |
Last Date to Apply | 21-06-2023 |
Frequently Asked Questions (FAQs)
How to apply for IITE Various Posts Recruitment 2023?
Interested Candidates may Apply Online Through the official Website.
What is the last date to apply for IITE Various Posts Recruitment 2023?
21-06-2023