GPSSB TALATI AND JR-CLERK તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવાની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી, ટૂંક સમયમાં જાહેર થશે આન્સર કી.

GPSSB TALATI AND JR-CLERK
GPSSB TALATI AND JR-CLERK

Gpssb Talati Junior Clerk Result News : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. અને જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી.

GPSSB TALATI AND JR-CLERK

રાજ્યના 3000 પરીક્ષા કેન્દ્રો પર બપોરે 12-30 વાગ્યાથી 1-30 વાગ્યાની વચ્ચે 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઘણા લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો ભાગ્યશાળી બન્યા હતા.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા હવે બન્ને પરીક્ષાઓના પરિણામ જાહેર કરવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

એક મીડિયા સોર્સ અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી અને જુનિયર ક્લાર્ક એમ બન્ને ભરતી ની ફાઈનલ આન્સર કી ટુંક સમયમાં જાહેર કરાશે.

Gpssb તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ

તલાટી અને જુનિયર ક્લાર્ક ફાઈનલ આન્સર કી જાહેર કરાયા બાદ ગણતરીના દિવસોમાં જ બંને પરિણામ જાહેર કરી શકે છે. પંચાયત સેવા પસંદગી બોર્ડમાં દિવસ રાત જોયા વગર કામગીરી થઈ રહી છે.

GPSSB TALATI AND JR-CLERK

Leave a Comment