GDS 5th Merit List 2023 declared : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ઉમેદવારોનુ પાંચમુ મેરિટ લીસ્ટ જાહેર, ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 : Gujarat GDS Result 2023 પાંચમુ મેરિટ લીસ્ટ ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નવા સમાચાર આવ્યા છે. ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક પોસ્ટ્સની ભરતી માટે પાંચમુ મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે. મેરીટ લીસ્ટ જોવા માટે ઓફિસિઅલ વેબસાઈટની લિંક નીચે આપવામાં આવેલ છે.
GDS 5th Merit List 2023 declared | ગુજરાત ગ્રામીણ ડાક સેવક ઉમેદવારોનુ પાંચમુ મેરિટ લીસ્ટ
મંડળનું નામ | ગુજરાત ગ્રામીણ ડાક સેવક |
આર્ટિકલનું નામ | GDS 5th Merit List 2023 declared |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
GDS full form | Gramin Dak sevak |
નોકરી નું સ્થળ | ગુજરાત |
સત્તાવાર વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
GDS 5th Merit List 2023 declared
GDS 5th Merit List 2023 PDF ફોર્મેટમાં જાહેર. ભારતીય પોસ્ટ GDS 2023 રિઝલ્ટ PDFમાં પસંદગી પામેલ ઉમેદવારોની વિગતો શામેલ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર ધ્યાન રાખે.
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ઉમેદવારોનુ પાંચમુ મેરિટ લીસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરશો?
- ગુજરાત પોસ્ટનું રિઝલ્ટફક્ત તે ઉમેદવારો માટે જ ઓનલાઈન જાહેર કરવામાં આવશે જેઓ જગ્યાઓના પ્રમાણમા મેરીટમા સ્થાન મેળવશે. ઉમેદવારો પાંચમુ મેરિટ લીસ્ટ તપાસવા માટે સ્ટેપવાઈઝ પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ indiapostgdsonline.gov.in ઓપન કરો.
- જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
- તેમા ‘supplementary list ટેબની મુલાકાત લો પછી તમે જે પ્રદેશ માટે અરજી કરી છે તેના પર ક્લિક કરો
- ઇન્ડિયા પોસ્ટ GDS રિઝલ્ટ PDF 2023 ડાઉનલોડ કરો
- શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ શોધો.
મહત્વપૂર્ણ લિંક્સ
Gujarat Post GDS Bharti ઉમેદવારોનુ પાંચમુ મેરીટ લીસ્ટ | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |