GSEB SCIENCE HSC Answer Key 2024

GSEB SCIENCE HSC Answer Key 2024:GSEB HSC Answer Key 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષાની તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આન્સર કી અંગે કોઇ રજૂઆત હોય તો વિદ્યાર્થીઓ આગામી 30 માર્ચ સુધીમાં રજૂઆત કરી શકે છે.

GSEB SCIENCE HSC Answer Key 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૪, વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.

GSEB SCIENCE HSC Answer Key 2024

GSEB SCIENCE HSC Answer Key 2024

આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID: gsebsciencekey2024@gmail.com ઉપર તારીખ 30/03/2024, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત ફક્ત E-MAIL મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.

કેવી રીતે ડાઉનલોડ કરશો આન્સર કી 2024:GSEB SCIENCE HSC Answer Key 2024

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાઓ.
  • આ વેબસાઇટના હોમ પેજ પર બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરો.
  • બોર્ડ વેબસાઇટ પર ક્લિક કર્યા બાદ અન્ય વેબસાઇટ ખુલશે. જેમાં ન્યૂ હાઇલાઇટ્સ પર ક્લિક કરો.
  • ન્યૂ હાઇલાઇટ્સ પર ક્લિક કરવાથી HSCE Science March 2024 Provisional Answer Key લખેલું હશે તેના પર ક્લિક કરો
  • તેના પર ક્લિક કરવાથી એક પીડીએફ ખુલશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

IMPORTANT LINK

ઓફિશ્યલ આન્સર કી અહીંથી ડાઉનલોડ કરો

List

GMDC Apprentice Bharti 2025

GMDC Apprentice Bharti 2025

GMDC Apprentice Bharti 2025: ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના અગ્રણી ઉપક્રમ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) દ્વારા લિગ્નાઈટ પ્રોજેક્ટ, ભાવનગર …
RRB Junior Engineer Recruitment 2025

RRB Junior Engineer Recruitment 2025: Official Notification Out for 2500+ Posts

RRB Junior Engineer Recruitment 2025 Telegram Channel The Railway Recruitment Boards (RRBs) have released the CEN 05/2025 notification for the …
AMC Recruitment 2025

AMC Recruitment 2025: Apply Online for 35 Various Engineer Posts

AMC Recruitment 2025 Telegram ChannelJoin Now The Ahmedabad Municipal Corporation (AMC) has released an official notification (Advertisement No. 08 to …
Rajkot Rajpath Limited RMC Recruitment 2025

Rajkot Rajpath Limited RMC Recruitment 2025 for Chief Finance Officer (CFO) Post

Rajkot Rajpath Limited RMC Recruitment 2025 If you’re looking for a reputed government job in Gujarat’s financial management sector, here’s …
BEL Probationary Engineer Recruitment 2025

BEL Probationary Engineer Recruitment 2025: Apply Online for 340 Posts

BEL Probationary Engineer Recruitment 2025 Bharat Electronics Limited (BEL), a Navratna PSU under the Ministry of Defence, has rolled out …
IB ACIO II Tech Recruitment 2025

IB ACIO II Tech Recruitment 2025: Official Notification Out for 258 Posts

IB ACIO II Tech Recruitment 2025 The Recruitment 2025 notification is for 258 prestigious posts. If you are an engineering …

Leave a Comment

x