Psi bharti board:Latest Update 2024પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો……
:: તા.૦૧.૦૪.૨૦૨૪ ::Psi bharti board:Latest Update 2024
તા.૧૪.૦૩.૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સુચનાઓમાં નીચે જણાવ્યા મુજબ જરૂરી સુધારા કરવામાં આવેલ છે.
(૮.૨૦) પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.
તેને બદલે હવે નીચે જણાવેલ ફકરો વાંચવાનો રહેશે.
(૮.૨૦) ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.
અન્ય કોઇ એક જ ભરતી બોર્ડ (મંડળ)ની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકશે.
૭.૭ માં નીચે જણાવેલ ફકરો ઉમેરવામાં આવેલ છે.
મૂળ ગુજરાતનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે.
સુધારા સાથેની વિગતવારની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો……
click here to view:Psi bharti board:Latest Update 2024
વર્ગ-3 સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યા માટે ભરતી
આગામી દિવસોમાં ઓનલાઈન અરજી કરી શકાશે
પરીક્ષા હવે ઓફલાઈન લેવામાં આવશે
PSI-લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ
ન્યૂઝ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો