Unjha Nagarpalika Recruitment 2024: Sweeper/Drainage Cleaner Class-4 hiring for 2024: Total Vacancies-73.

Unjha Nagarpalika Recruitment 2024:Unjha Nagarpalika is currently accepting applications for the recruitment of sweepers and drainage cleaners. There are a total of 73 vacancies available. Candidates interested in applying for this position should carefully read the provided information and fill out the application form.

Unjha Nagarpalika Recruitment 2024

Unjha Nagarpalika Recruitment 2024: પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ અને શરતોની જોગવાઈઓ અનુસાર નગર પાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને ઊંઝા નગર પાલિકાના મંજૂર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી-બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ-271 હેઠળ પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા તારીખ 02/06/2023 ના હુકમથી મંજૂર થયેલ ભરતી બઢતી નિયમો-2023 ને આધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગવવામાં આવે છે.

Unjha Nagarpalika Recruitment 2024

ભરતી બોર્ડઊંઝા નગરપાલિકા
પોસ્ટનું નામસ્વીપર/ડ્રેનેજ સફાઈકામદાર
કુલ જગ્યાઓ73 જગ્યા
અરજી કરવાની અંતિમ તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસ સુધીમાં
અરજીનો પ્રકારઓફલાઇન
ઓફિશિયલ વેબસાઈટunjhanagarpalika.org

Unjha Nagarpalika Recruitment 2024: પોસ્ટનું નામ

1)સ્વીપર/ડ્રેનેજ સફાઈકામદાર

Unjha Nagarpalika Recruitment 2024: કુલ જગ્યાઓ

સ્વીપર/ડ્રેનેજ સફાઈકામદાર73 જગ્યા

ઊંઝા નગરપાલિકા ભરતી 2024: શૈક્ષણિક લાયકાત

સ્વીપર/ડ્રેનેજ સફાઈકામદાર73 જગ્યા

ઊંઝા નગરપાલિકા ભરતી 2024: પગારધોરણ

સ્વીપર/ડ્રેનેજ સફાઈકામદાર14,800 – 47,100

ઊંઝા નગરપાલિકા સફાઈકામદાર ભરતી 2024: શરતો

1) ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસ સુધીમાં ચીફ ઓફિસરશ્રી, ઊંઝા નગરપાલિકા જિ. મહેસાણા ખાતે ફક્ત રજીસ્ટર. પોસ્ટ એ.ડી. થી મોકલી આપવાની રહેશે.

2) અનામત વર્ગના ઉમેદવારે જતી અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્ર સામેલ ન હોય તેવી કોઈપણ અરજી ધ્યાને લેવ. આવશે નહીં.

3) ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂપિયા 300 ચીફ ઓફિસર, ઊંઝા નગરપાલિકા, ઊંઝા ના નામના ડિમાન્ડ ડ્રાફ્ટથી મોકલવાની રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિતજનજાતિ તથા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગન તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહીં.

4) અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

5) ઉપરોક્ત સંવર્ગ માટે અરજી અંગેનો નિયત નમુનો નગરપાલિકાની વેબસાઈટ unjhanagarpalika.org તથા enagar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમૂનામાં જ મોકલવાનો રહેશે. તેમજ નિયત નમૂનાની અરજી નગરપાલિકામાંથી રૂપિયા 5 ભરેથી મળી રહેશે.

6) વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. તારીખ 01/03/2024 ની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે. તારીખ 01/03/2024 ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.

7) નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના તારીખ 03/08/2004 ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે.ના હાઇકોર્ટના ચુકાદાને આધીન ઊંઝા નગરપાલિકા ખ

8) અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં.

9) આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે ઊંઝા નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત અધિકાર રહેશે. ઊંઝા નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.

10) સરકારશ્રીના નગરપાલિકા નિયામકશ્રીના પત્ર નંબર નપાનિ/મહેકમ-1/વર્ગ-3,4 ભરતી રૂબરૂ મુલાકાત પરિપત્રથી સ્વીપરની જગ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષા સિવાય �.

Unjha Nagarpalika Recruitment 2024: મહત્વની લિંકસ

ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
અરજી ફોર્મઅહિયાં ક્લિક કરો

List

GMDC Apprentice Bharti 2025

GMDC Apprentice Bharti 2025

GMDC Apprentice Bharti 2025: ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના અગ્રણી ઉપક્રમ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) દ્વારા લિગ્નાઈટ પ્રોજેક્ટ, ભાવનગર …
RRB Junior Engineer Recruitment 2025

RRB Junior Engineer Recruitment 2025: Official Notification Out for 2500+ Posts

RRB Junior Engineer Recruitment 2025 Telegram Channel The Railway Recruitment Boards (RRBs) have released the CEN 05/2025 notification for the …
AMC Recruitment 2025

AMC Recruitment 2025: Apply Online for 35 Various Engineer Posts

AMC Recruitment 2025 Telegram ChannelJoin Now The Ahmedabad Municipal Corporation (AMC) has released an official notification (Advertisement No. 08 to …
Rajkot Rajpath Limited RMC Recruitment 2025

Rajkot Rajpath Limited RMC Recruitment 2025 for Chief Finance Officer (CFO) Post

Rajkot Rajpath Limited RMC Recruitment 2025 If you’re looking for a reputed government job in Gujarat’s financial management sector, here’s …
BEL Probationary Engineer Recruitment 2025

BEL Probationary Engineer Recruitment 2025: Apply Online for 340 Posts

BEL Probationary Engineer Recruitment 2025 Bharat Electronics Limited (BEL), a Navratna PSU under the Ministry of Defence, has rolled out …
IB ACIO II Tech Recruitment 2025

IB ACIO II Tech Recruitment 2025: Official Notification Out for 258 Posts

IB ACIO II Tech Recruitment 2025 The Recruitment 2025 notification is for 258 prestigious posts. If you are an engineering …

Leave a Comment

x