Big Job Junagadh municipal corporation JMC Recruitment 2024

Contents show

Junagadh municipal corporation JMC Recruitment:Great news for candidates seeking jobs, JMC Recruitment 2024 has released vacancies for 44 different positions in Junagadh Municipal Corporation. Click here for more details.

The Junior Clerk, Senior Clerk, Chemist, and other positions have been notified for recruitment by the Junagadh Municipal Corporation. Interested candidates must apply by April 3, 2024, for this recruitment. It is important for candidates to have the necessary educational qualifications, age limit, and other details to read this information carefully until the end.

Junagadh municipal corporation JMC Recruitment 2024

સંસ્થાજૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટજુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કેમિસ્ટ .. વિવિધ પોસ્ટ
કુલ જગ્યા44
નોકરીનો પ્રકારવર્ગ -3
નોકરી સ્થળજૂનાગઢ
અરજી કરવાની છેલ્લી તારીખ10 એપ્રિલ 2024
ક્યાં અરજી કરવીhttps://apply.registernow.in/JUMC24/Phase3/

Details of various posts for Junagadh Municipal Corporation recruitment.

પોસ્ટખાલી જગ્યા
ઓફિસ અધિક્ષક03
આસી. કાનૂની અધિકારી અને શ્રમ અધિકારી02
સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ02
સબ એકાઉન્ટન્ટ (ખજાનચી)04
રસાયણશાસ્ત્રી02
વરિષ્ઠ કારકુન09
જુનિયર કારકુન22

Notification for Junagadh Municipal Corporation Recruitment.

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીની વિવિધ પોસ્ટ માટે લાયકાત

ઓફિસ અધિક્ષક માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 5 સ્કેલ પ્રમાણે ₹ 29,200 – ₹ 92,300
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

આસી. કાનૂની અધિકારી અને શ્રમ અધિકારી માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ અને એલ.એલ.બી. કરેલું હોવું જોઈએ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 35,400 – ₹ 1,12,400
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ પર્યાવરણ એન્જીનિયરના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 35,400 – ₹ 1,12,400
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

સબ એકાઉન્ટન્ટ (ખજાનચી) માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના બી.કોમ. વિદ્યાશાખાના સ્નાતક
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

કેમિસ્ટ માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાં બી.એસ.સી. (કેમેસ્ટ્રી) અથવા તેને સમકક્ષ અભ્યાસ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

mentDownload

સિનીયર ક્લાર્ક માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે,ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

tmentDownload

જુનિયર ક્લાર્ક માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
  • પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 2 સ્કેલ પ્રમાણે ₹ 19,900 – ₹ 63,200
  • વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી ?:Junagadh municipal corporation JMC Recruitment 2024

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
  • નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો @www.junagadhmunicipal.org.
  • તે પછી “JMC ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
  • સૂચનાને ધ્યાનથી વાંચો અને તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
Official NotificationClick here
Apply Online Click here

List

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024 High Court of Gujarat has published a call letter Notification …
IPPB Executive recruitment 2024

IPPB Executive recruitment 2024 Get ready for an exciting opportunity! IPPB is now hiring executives for the year 2024

IPPB Executive recruitment 2024 Get ready for an exciting opportunity! IPPB is now hiring executives for the year 2024 India …
Swasthya Sudha Book 2024

Get your hands on the Swasthya Sudha Book 2024 now! Don’t miss out on this Ayurvedic E-Book download

Swasthya Sudha Book 2024 In today’s changing lifestyle, many questions have been raised about our health. It is natural to …
Air Force Airmen

Join the Air Force Airmen (Group Y) Medical Assistant Recruitment 2024 Rally now! Apply online to kickstart your career in the medical field.

The Indian Air Force has released a notification for the recruitment of Airmen Group “Y” Medical Assistant. Interested candidates should …

Leave a Comment