New Job Gujarat Kanya Vidhyalay Bharti 2024: કન્યા કેળવણી મંડળ દ્વારા શિક્ષક અને ક્લાર્ક ભરતી ની જાહેરાત

Gujarat Kanya Vidhyalay Bharti 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત કન્યા વિદ્યાલય દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન 13 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ વિશે માહિતી આપવામાં આવેલી નથી. અહીં તમને કેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની સાથે ભરતી વિશેની તમામ માહિતી આજના આ લેખમાં અમે તમને જણાવીશું.

સંસ્થાનું નામશ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ
પોસ્ટવિવિધ
અરજી ફી નિ શુલ્ક 
અરજીની શરૂઆત13 એપ્રિલ 2024
પસંદગી પ્રક્રિયામેરીટ ના આધારે
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.leuvapateltrustdhoraji.org/ 
Gujarat Kanya Vidhyalay Bharti 2024 Gujarat Kanya Vidhyalay Bharti 2024
Gujarat Kanya Vidhyalay Bharti 2024,

સંસ્થા વિશેની માહિતી 

મિત્રો તમને જણાવી દઈએ કે શ્રી લેઉઆ પટેલ કન્યાકાવારી મંડળ દ્વારા ઘણી બધી શાળા અને કોલેજ ચલાવવામાં આવે છે જેમ કે શ્રીમતી યુ એલ ડી કન્યા વિદ્યાલય, શ્રીમતી યુ એલ ડી મહિલા કોમર્સ એન્ડ બીસી એ કોલેજ એની સાથે શ્રીમતી જે.એમ કાછડીયા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય નું સંચાલન કરવામાં આવે છે. જેમાં અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

પોસ્ટનું નામ 

શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદો નીચે મુજબ આપેલા છે.

  • અંગ્રેજી પ્રોફેસર
  • બીસી એ પ્રોફેસર
  • અંગ્રેજી માધ્યમ માટે શિક્ષક
  • ગણિત અને વિજ્ઞાન માટે શિક્ષક
  • સંસ્કૃત તથા ગુજરાતી માટે શિક્ષક
  • ક્લાર્ક
  • ગૃહ માતા
  • હેલ્પર 

વય મર્યાદા | age limit

લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા ક્લાર્ક સહિત જુદા જુદા શિક્ષકના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે 57 નોટિફિકેશનમાં વય મર્યાદા આ વિશેની કોઈપણ માહિતી આપવામાં આવેલી નથી તેનો ઉલ્લેખ કરેલો નથી જેના કારણે એકાદ ધરાવતા તમામ વય મર્યાદાના ઉમેદવાર અરજી કરવા પાત્ર છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

મિત્રો લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ | important Dates

મિત્રો 13 એપ્રિલ 2024 ના દિવસે શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં 13 એપ્રિલ 2024 થી અરજી કરવાની શરૂઆત થાય છે અને તેની છેલ્લી તારીખ વિશેની કોઈપણ માહિતી આપવામાં આવેલી નથી. નોકરી નવા ઇચ્છા ધરાવતા તમામ ઉમેદવારો આ સમયમા સુધી અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

મિત્રો જે કોઈ ઉમેદવારે શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો તેની લાયકાત આવડા ના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે અને જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારને આ ભરતીમાં પસંદગી થશે તેમને સંસ્થાના નિયમ મુજબ માસિક આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ | important Documents:Gujarat Kanya Vidhyalay Bharti 2024

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • આવકનું પ્રમાણપત્ર
  • રીઝયુમ અથવા સીવી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • મોબાઈલ નંબર

કન્યા કેળવણી મંડળ ભરતી અરજી પ્રક્રિયા | Gujarat Kanya Vidhyalay Bharti 2024

  • મિત્રો આ ભરતીમાં તમે ઓનલાઈન માધ્યમમાં અરજી કરી શકો છો.
  • સૌથી સારી બાબત એ છે કે ઓનલાઇન માધ્યમમાં તમે whatsapp દ્વારા પણ અરજી કરી શકો છો.
  • અને તેમાં અરજી કરવા માટે તમારે whatsapp નંબર-  90542 42180 પર અરજી કરવાની રહેશે.
  • જ્યારે કોલેજમાં ભરતી માટે whatsapp નંબર- 90337 27033 અરજી કરવાની રહેશે.

Gujarat Kanya Vidhyalay Bharti 2024- Apply Now 

Notification Link- click Here

List

image 121

HDFC Bank PO Exam Dates 2025:-HDFC Bank PO Exam Postponed, Notice Out, Check Now

HDFC Bank PO Exam Dates 2025:-HDFC Bank has released the official notification for the Recruitment of Relationship Managers – Probationary Officers …
image 118

Indian Overseas Bank Recruitment 2025 For LBO: Notification Out for 400 Posts

Indian Overseas Bank Recruitment 2025:Indian Overseas Bank (IOB) has released the official Notification for the recruitment of Local bank Officer …
image 116

GSSSB AAE Recruitment 2025(Civil)

GSSSB AAE Recruitment 2025:-The Gujarat Subordinate Services Selection Board (GSSSB) has officially announced its 2025 recruitment drive for the post …
image 115

SCI Junior Court Assistant Result 2025: Check Now, Direct Link

SCI Junior Court Assistant Result 2025:  The Supreme Court of India has released the Answer Key for the recruitment of …
image 114

Staff Nurse 2025 Merit List:-Final Merit List Released for Staff Nurse Recruitment 2025

Staff Nurse 2025 Merit List:-he Commissioner of Health, Medical and Medical Education (Medical Services), Government of Gujarat, has officially published the Final …
image 109

GPCB Recruitment 2025:- GPCB Senior Scientific Assistant Recruitment 2025 – Apply Online for 105 Posts

GPCB Recruitment 2025:-GPCB Senior Scientific Assistant Recruitment 2025 Notification Out! GPCB has released an official notification for the recruitment of …

Leave a Comment

x