Best AC Under 20,000 Price List: ડિમાન્ડ વધવાના કારણે કંપનીઓ દરેક રેન્જમાં Air Conditioner બજારમાં લાવી રહી છે. 20 હજાર રૂપિયા સુધીના એસી ખરીદવા માગો છો તો અમે આપના માટે અમુક ઓપ્શન અહીં લાવ્યા છીએ
Best AC Under 20,000 List: ગરમીની સીઝન શરુ થઈ ચુકી છે. ત્યારે આવા સમયે એર કંડીશનરની માગ વધી રહી છે. આજકાલ બજારોમાં કેટલાય ટોપ રેટેડ બ્રાન્ડ સામે આવી રહ્યા છે. જેમાં વોલ્ટાસ, સૈમસંગ, એલજી, ડાઈકિન, પૈનાસોનિક અને બ્લૂ સ્ટાર બજારમાં જોવા મળે છે.ડિમાન્ડ વધવાના કારણે કંપનીઓ દરેક રેન્જમાં Air Conditioner બજારમાં લાવી રહ્યા છે. જો તમે પણ ઓછા બજેટ એટલે કે 20 હજાર રૂપિયા સુધીનું એસી ખરીદવા માગો છો તો અમે આપના માટે અહીં સારામાં સારા એસી લઈને આવ્યા છીએ.
MarQ FKAC103SFAA 1 Ton 3 Star Split AC: આ એસીની કિંમત 18,888 રૂપિયા છે. થ્રી સ્ટાર રેટીંગવાળા આ એસીમાં Power Requirements 230 V 50 HZ છે. આ ઉપરાંત તે 1 ટનની કેપેસિટી ઉઠાવી શકે છે.
Panasonic CU-YN12WKYM 1 Ton 3 Star Split AC: આ એસીની કિંમત 19,245 રૂપિયા છે. આ એસી થ્રી સ્ટાર રેટિંગ સાથે આવે છે. 1 ટનના આ એસીમાં ઈનવર્ટર પણ મળી જાય છે.
Hyundai HS4F33.GCR-CM 1 Ton 3 Star Split AC: આ એસી સાથે ઈન્વર્ટર ટેકનોલોજી નથી મળતી. તેની ક્ષમતા 1 ટન છે. આ એસી 3 સ્ટાર રેટીંગ સાથે આવે છે.
Best AC Under 20,000 Price List Best AC Under 20,000 Price List Best AC Under 20,000 Price List
Croma CRAC1127 1.5 Ton 5 Star Window AC: આ એસી સાથે ઈન્વર્ટર ટેકનોલોજી નથી મળતી. તેની ક્ષમતા 1.5 ટન છે. આ એસી 3 સ્ટાર રેટીંગ સાથે આવે છે.
LG LWA5GW3A 1.5 Ton 3 Star Window AC: આ એસી સાથે ઈન્વર્ટર ટેકનોલોજી નથી મળતું. તેની ક્ષમતા 1.5 ટન છે. આ એસી 3 સ્ટાર રેટીંગ સાથે આવે છે. જો આપ 50 હજારની રેન્જમાં એસી જોઈ રહ્યા હોવ તો આપના માટે આ બેસ્ટ ઓપ્શન છે.
Carrier 1.5 Ton 5 Star Inverter Split AC: આ એર કંડીશનરને ફ્લેક્સી કૂલ ટેકનિક મળ્યું છે. તેમાં કૂલિંગ પરફોર્મેંસને એડજસ્ટ કરવા ઉપરાંત આપ 6 અલગ અલગ ટન ભાર મોડમાં રાખી શકશો. તેમાં વીજળીની બચત પણ
Daikin 1.5 Ton 5 Star Inverter Window AC: આ એસી સ્ટારની પાવર સાથે વીજળી બચત પણ કરે છે. વરસાદના દિવસોમાં પણ તે હમ્યૂટિડીને કમ કરે છે.
Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC: આ આપને 7 મીટર સુધી લાંબા એર થ્રો આપે છે. આ મોટા રુમ માટે બનાવવામાં આવ્યું છે.