Download Useful Android Application 2022

Download Useful Android Application

INFORMATION
☺️ હવે બની જાઓ વ્હોટ્સએપ ના કિંગ…
💥 દોસ્તો અમે તમારા માટે લાવ્યા છીએ એકદમ યુનિક એપ. આ એપની મદદથી તમે તમારા વ્હોટ્સએપ ની કોમ્પ્લિકેટેડ ક્રિયાઓને એકદમ સરળ અને સાદી રીતે કરી શકશો.
આ એપની અઢળક ખાસિયતો છે.
➡️ આ એપ ની મદદ થી તમને તમારા તમારા વ્હોટ્સએપ ના ડેટા ની મેમરી નો એકદમ એક્યુરેટ ખ્યાલ રહેશે અને તમે તમારા મોબાઇલની સ્ટોરેજ ને ખાલી કરી શકો છો.
➡️ આ એપ ની અંદર તમને કોઈકે મોકલેલા સ્ટીકર્સ અને તમે કોઈકને મોકલેલા સ્ટીકર્સ સેવ રહેશે.
➡️ જો તમારે કોઈને ડાયરેક્ટ મેસેજ કરવો હોય તો તમારે તેનો નંબર સેવ કરવાની જરૂર નથી આ એપની મદદથી ગમે કોઈપણ વ્યક્તિને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો.
➡️ વ્હોટ્સએપ ના આવા ઘણા બધા સેટિંગ તમે માત્ર એક એપ દ્વારા જ કરી શકો છો.
તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.
Download here
📝 ગજરાતી કિડ્સ લર્નિંગ એપ
🤹‍♂️ ગજરાતી કિડ્સ લર્નિંગ એપ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પુરુ પાડશે
▪️ગજરાતી મુળાક્ષરો
▪️અગ્રેજી મૂળાક્ષરો
▪️બારાક્ષરી
▪️ભારતીય મહિના
▪️અગ્રેજી મહિના
▪️આકારો અને રંગો
▪️અક્ષરો અને સંખ્યાઓ
▪️બોલતા મૂળાક્ષરો
▪️શક્ષણિક પઝલ
Download here
💥 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા આયોજિત વિવિધ પરીક્ષાઓ અને ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો માટે એક ઓફિશિયલ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે.આ એપ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી ભરતી અને પરીક્ષા સંબંધિત જાણકારીઓ મિનિટોમાં મેળવી શકાશે. તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. જોકે એપ પર અરજી ફોર્મ ભરી શકાશે નહિ. આ એપના માધ્યમથી ઉમેદવારો પરીક્ષા અને ભરતી સંબંધિત ઓફિશિયલ અને સાચી જાણકારી પ્રાપ્ત કરી શકે છે.
🎯 Download કરો UPSC Official Application
Download here
📷📸 શું તમે પણ તમારા ફોટોસ અને વિડિયોઝ ને હાઇડ કરવા માટે અલગ અલગ એપ્સનો ઉપયોગ કરો છો? પરંતુ એ બધા એપ્સ ની તો બધાને ખબર પડી ગઈ છે.
તો અમે લાવ્યા છીએ તમારા માટે એકદમ યુનિક એપ
🕐 જેવું તમે આ એપ ખોલશો એટલે માત્ર તમને એક ક્લોક જ દેખાશે પરંતુ આ ક્લોકમાં તમે કોઈક તમારા પસંદગીના ટાઈમને સિલેક્ટ કરી તમારા પાસવર્ડ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો.
🎯 અને ફરી પાછો જ્યારે તમારે તમારો પ્રાઇવેટ ડેટા જોઈતો હોય ત્યારે તમારે તે એપમાં જઈ તમે પાસવર્ડ તરીકે જે ટાઈમ સેટ કર્યો છે તે ટાઈમ નાખશો એટલે તમને તમારો પ્રાઇવેટ ડેટા મળી જશે. અને કોઈને ખબર પણ નહીં પડે. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.
Download here
🥳🥳 આ વખતે દિવાળીમાં તમારા દોસ્તોને અને કુટુંબીજનોને દિવાળીની શુભેચ્છા પાઠવો એકદમ યુનિક રીતે…
📷 આવી ગઈ છે એક સરસ મજાનું એપ આ એપમાં તમને દિવાળીની શુભેચ્છા પાઠવતા સુવાક્યો ફોટોઝ તથા ડિઝાઇન્સ મળશે.
🔥🔥 આ એપની ખાસિયત એ છે કે આ એપની મદદથી તમને મનગમતી ડિઝાઇન્સમાં અનેફોટોસ માં તમારો ફોટો સેટ કરી બીજા લોકોને એકદમ અલગ જ રીતે શુભેચ્છા પાઠવી શકો છો.
📌 તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.
Download here
👨‍💻 શું તમે પણ કરો છો ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારીઓ… અને તે એક્ઝામમાં તમારે ગણિતના દાખલાઓ આવે છે?
તો આવી ગઈ છે એક હટકે એપ…
➕ આ એપ તમારા દાખલાઓમાં વપરાતી મોટી મોટી ગણતરીઓને એકદમ ગણતરીની સેકન્ડોમાં સોલ્વ કરી આપવાની ટ્રિક્સ શીખવાડશે જેનાથી તમારો મોટાભાગનો સમય બચી જશે અને તમારો સ્કોર સારો આવવાના ચાન્સ ખૂબ જ વધી જશે
📌 જેમકે 51 થી 59 વચ્ચેના વર્ગની શોર્ટ ટ્રીક,ત્રણ સંખ્યા ના ગુણકારને પેપરની મદદ વગર મોઢે ગણવાની શોર્ટ ટ્રીક, લાંબી રીત વગર લ.સા.અ અને ગુ.સા.અ કઈ રીતે શોધવા…
🎯 આવી અઢળક ટ્રીક્સ આપતા આ એપનુ રેટિંગ 4.5 નુ છે અને 1crore કરતાં પણ વધારે લોકો આ એપનો ઉપયોગ કરે છે તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપ ડાઉનલોડ કરો.
Download here
💥 હવે બનાવો તમારી ખેતી અને પશુપાલનને એકદમ ડિજિટલ…
🫘 તમારા માટે આવી ગયું છે હવે એક તદ્દન નવું અને એકદમ સ્માર્ટ એપ આ એપની ખાસિયતો જાણીને તમે ચોંકી જશો… આ એપની મદદથી તમે
➡️ તમારી કેટલી પણ જૂની જમીનના બધા જ રેકોર્ડ અને 7/12 ના ઉતારા માત્ર એક જ ક્લિકમાં મેળવી શકો છો.
➡️ દરેક ખેડૂતો માટે ખેતીલક્ષી અને તમામ પાકને લગતી બધી જ સચોટ માહિતી તથા વિડીયો ટુટોરિયલ
➡️ એકર માંથી હેક્ટર માં હેક્ટર માંથી વીઘામાં,જમીનના માપને તમે કન્વર્ટ કરી શકો છો
➡️ તમારા તમામ બિલોની માહિતી તથા વેધર ની માહિતી પણ આ એપની મદદથી તમને તદ્દન ફ્રીમાં મળશે.
તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.
Download here
💥 ઘણીવાર આપણી સાથે એવું બને છે કે આપણે કોઈ એપ્લિકેશન કે વેબસાઈટ પર ઇ-મેલ આઇડી નાખી અને સાઇન અપ કરવુ પડે છે, અને તેના પર ઓટીપી આવે છે.
🎯 પરંતુ કેટલીક એપ્લિકેશન અને વેબસાઈટ આપણી ઇ-મેલ આઇડી નો ઉપયોગ કરી આપણો ડેટા ચોરી કરી શકે છે.
તો તમારા આ પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે એક એપ્લિકેશન લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમને થોડા સમય માટે એક કામચલાઉ ઇ-મેલ આઇડી મળશે અને તેનાથી તમે કોઈ વેબસાઈટ કે એપ્લિકેશન પર સાઇન અપ પણ કરી શકશો તથા તમારા મોબાઇલમાં એ ઇ-મેલ આઇડી પર ઓટીપી પણ આવશે.
🔥તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપ ડાઉનલોડ કરો.
Download here
💥 શું તમારા ફોનની સ્ક્રીન પણ બહુ જ કોમ્પ્લીકેટેડ છે, અને તમને પણ કોઈ એપ્લિકેશનને હોમ સ્ક્રીન પરથી શોધવા માટે મુશ્કેલી પડે છે?
🎯 તો એક એવું એપ આવી ગયું છે કે જે તમારા ફોનની હોમ સ્ક્રીન ને એકદમ સરળ અને શોબર બનાવી દેશે. જ્યારે તમે તમારો ફોન ઓપન કરશો ત્યારે તમને તમારી હોમ સ્ક્રીન પર માત્ર એબીસીડી ના લેટર્સ જ દેખાશે તે લેટર્સ પર તમે ક્લિક કરશો તો તમને તે લેટર પરથી શરૂ થતા દરેક એપ્લિકેશન દેખાશે. જેથી તમને પણ તમારી હોમ સ્ક્રીન પરથી કોઈ એપ્લિકેશન શોધવા માટે સરળતા રહે.
🎯 માત્ર એટલું જ નહીં પરંતુ આ એપ્લિકેશનમાં તમે તમારી હોમ સ્ક્રીનને એકદમ અલગ જ રીતે કસ્ટમાઇઝ પણ કરી શકો છો!
આ એપ ની સાઈઝ માત્ર 1.5 MB જેટલી જ છે.તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.
Download here
મહિલા સુરક્ષા માટે મહત્વ ની એપ
👩🏻‍🎓 બહાર ગામ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જતા બહેનો માટે આ એપ્લિકેશન તેમની સૂરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે..
એપ્લિકેશન ડાઉનલોડ કરો:
👏🏻 દરેક બહેનો સુધી આ મેસેજ પહોંચાડો..
આ એપ install કરેલું હશે, તો મુશ્કેલી ના સમય માં તરત ઘર ના લોકો ને SMS મોકલાઈ જશે. તથા જે તે મહિલા નું લોકેશન પણ દેખાડશે.
સાથે સાથે આ એપ માં આત્મ સુરક્ષા ના વીડિયો પણ મૂકેલા છે.
તો અત્યાર જ ડાઉનલોડ કરો આ એપ :
Download here
💥 શું તમારી સાથે પણ એવું થાય છે કે તમે તમારા ફોનમાં સમય જરૂરિયાત કરતા વધારે વ્યર્થ કરો છો? તો આવી ગઈ છે તમારા માટે એક કમાલનું એપ..
આ એપની મદદથી તમે આખા દિવસ દરમિયાન તમારા મોબાઇલ મા કરેલા દરેક કામો ની નોંધ તમે લઈ શકશો… જેમ કે
➡️ તમારો ફોન તમે આખા દિવસ દરમિયાન કેટલા કલાક યુઝ કર્યો. ➡️ આખા દિવસ દરમિયાન તમે તમારા ફોનને કેટલી વખત અનલોક કર્યો
➡️ આખા દિવસ દરમિયાન તમે કઈ એપ કેટલી વાર અને કેટલી વખત ઓપન કરી…
➡️ તમે કોઈપણ એપ્લિકેશન માટે ચોક્કસ સમય મર્યાદા સેટ કરી શકો છો જેનાથી તે એપ માં તમારો સમય વધારે વ્યર્થ ના જાય
🎯 આ તમામ જાણકારી તમે માત્ર એક એપ દ્વારા જ જાણી શકશો. પાછી આ એપ google ની છે એટલે તમે તેના પર ભરોસો મૂકી શકો છો.
તો નીચે આપેલી લીંક પર ક્લિક કરી આ એપને હમણાં જ ડાઉનલોડ કરો અને તમારા સમયનો બચાવ કરો.
Download here
: ➡️ અગત્યની મીટીંગો
➡️ બર્થ ડે
➡️ એનિવર્સરી
➡️ અન્ય સ્પેશ્યલ દિવસો ભુલાય જતા હોય તો આ સુવિધા હંમેશા તમારા ફોનમાં રાખો. મેસેજ થી અથવા મેલથી જાણ કરશે આગલે દિવસે જ માત્ર એક વખત સેટ કરી દો આ કેલેન્ડર.
🔔 એલાર્મથી પણ જાણ કરશે.
Download here
💢 કોઈ પણ વાહન વિશેની તમામ વિગતો જોવો તમારા મોબાઇલમાં…
🔸- માલિક નું નામ
🔹- પાર્સિંગ તારીખ
🔸- કોના દ્વારા રજીસ્ટર થઈ
🔹- કયા વર્ષમાં ખરીદાયેલી છે
🔸- ફ્યુઅલ નો પ્રકાર
🔹- વાહન કેટલું જૂનું છે
🔸- વાહનનો ક્લાસ
Download here
💥 🏆 ઓલરાઉન્ડર છે આ એપ:- ઓલ ઈન વન
ફેસબુક ના વિડીયો ડાઉનલોડ કરી શકશો
વોટ્સએપ ના સ્ટેટસ ડાઉનલોડ કરી શકશો
ઇન્સ્ટા સ્ટોરી અને વિડીયો ડાઉનલોડ કરી શકશો
વિડિયો સ્લો મોશનમાં જોઈ શકશો
વિડીયો ને ઓડિયો mp3 માં ફેરવી શકશો
મ્યુઝિક પ્લેયર/ઓડિયો પ્લેયર તરીકે પણ કામ આપશે
Download here
🥰હવે થિયેટર માં મુવી રિલીઝ થાય એજ દિવસે જુઓ મોબાઈલ માં
🎞️ બૉલીવુડ ,હોલીવુડ,તમિલ ના લેટેસ્ટ મુવી કાચ જેવું રિઝલ્ટ એકદમ HD માં
😍 જગ જીઓ,પુરથ્વીરાજ,ભૂલભુલૈયાં,વિક્રમ જેવા આજ લેટેસ્ટ મુવી,વેબસિરિઝ અને LIVE TV
💡બધું એકદમ Free માં .આ Application પ્લે સ્ટોર માં નહીં મળે અને ઓનલાઇન ઘણી ફેક લિંક મળશે તો નીચે આપેલ લિંક પર તમને Official link આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી લો
Download here
🦾ફક્ત 30 દિવસ માં બનો ફીટ એ પણ ઘરે જ
🧎🏻‍♀️જો તમે તમારી જાતને ફીટ રાખવા માંગો છો, તો પછી આ ફિટનેસ મોબાઇલ એપ્લિકેશનોનો ઉપયોગ કરો
👯🏻‍♀️આ એપ્લિકેશનમાં તમને શરીરના દરેક અવયવો માટે કસરતનો ચાર્ટ મળશે.
🧘‍♂️તમારે તેમાં કોઈ પણ વ્યાયામ યોજના માટે ચાર્જ ચૂકવવો પડશે નહીં.
🧾તમે તમારા જરૂરિયાત મુજબ ચાર્ટ પસંદ કરીને વ્યાયામ કરી શકો છો.
આજે જ ડાઉનલોડ કરો
Download here
અવાર નવાર તમારે પાસપોર્ટ સાઈઝ ના ફોટા ની જરૂર પડતી રહે છે ?
તો તમારા માટે ખાસ ઉપયોગી એપ્લિકેશન..
પાસપોર્ટ સાઇઝ ફોટો મેકર – ID ફોટો:
એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Download here
મજાની એપ્લિકેશન…
☺️અવાજ બદલી ને વાત કરો….
સલેબ્રેટીનો અવાજ
નાના બાળકનો અવાજ…
છોકરી નો અવાજ…
ઘરડા વ્યક્તિનો અવાજમાં વાત કરો…

કોઈને ખબર પણ નઇ પડે…
અત્યારે જ ટ્રાય કરો
Download here
Whatsapp માં કોઈએ msg ડીલીટ કરી દીધો હોય તો એ
Msg શુ હતો એ જોવા માટે ખાસ એપ્લિકેશન
તમે હવે કોઈને બી શુ મૂક્યું એ જોઈને પકડી શકો

.ડાઉનલોડ કરો આ અદભુત એપ્લિકેશન
Download here
સોક્રેટિક by ગૂગલ..📲
આ એપ્લિકેશન થકી તમે કોઈ પણ પ્રશ્નને સ્કેન કરી તેનો

જવાબ મેળવી શકો છો સાથે કોઈ પણ વસ્તુની વ્યાખ્યા,
વિડિઓ એના રિલેટેડ પ્રશ્નો અને જવાબો મેળવી શકો છો..
➥ વિધાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે ગૂગલની

આ એપ્લિકેશન..
ડાઉનલોડ કરો
Download here
ફોન ગુમ થઈ જાય કે ચોરી થઈ જાય ત્યારે આ એપ્લિકેશન તમને ફોન
શોધવામાં મદદ કરશે, ભવિષ્યમાં આ એપ તમને કામ લાગશે તો
અવશ્ય આ એપ સેવ રાખશો, તમારા ફોન નું લોકેશન બતાવશે
આ એપ અવશ્ય તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો.
Download here
અંગ્રેજીમાં લખવું હોય કે ચેટ કરવું હોય તો જરાય ચિંતા કરવાની
જરૂર નથી. હવે તમે એક એપ્લીકેશન ની મદદ થી ભૂલ વગર લખી
શકો છો.
જ્યારે પણ તમે અંગ્રેજીમાં ખોટો શબ્દ લખો છો, તો આ એપ્લિકેશન

તમને સુધારવામાં મદદ કરશે. વાક્યમાં ગ્રામર ભૂલ હશે તો પણ તે
જાતે સુધરી જશે.
જો તમે સાચું અંગ્રેજી લખવા માંગો છો તો પછી આ તમારા માટે

ઉપયોગી એપ છે.
Download here
Preparation Special
આ એપ્લિકેશનમાં સ્ટડી કે તૈયારીનો સમય એન્ટર કરો

અને ત્યાં સુધી તમારું સંપૂર્ણ ફોકસ આ એપ્લીકેશન
તમારી તૈયારીમાં લગાવવા, સુપર ફાસ્ટ હેલ્પ કરશે..
➜ ડાઉનલોડ કરો:
Download here
: ગજરાતી વોટ્સએપ સ્ટીકરનો ખજાનો
આવા વોટ્સએપ સ્ટીકર તમે ક્યાંય જોયા નહિ હોય
whatsapp ગુજરાતી સ્ટીકર માટે સુપર એપ્લીકેશન
વોટ્સએપ માં કોમેડી લખવા માટે બહુ કામ લાગશે
2000 કરતા વધુ ગુજરાતી સ્ટીકર
એપ. ડાઉનલોડ કરવા માટે
Download here
ખબ જ કામની વેબસાઈટ
તમારા નામ પર કેટલા સીમ કાર્ડ છે?
અહી તમારો એક જ મોબાઈલ નંબર એન્ટર કરો – તમારા નામ પર જેટલા સીમ હશે તેનું લીસ્ટ બતાવશે
તમારા નામનું સિમકાર્ડ કોઈ બીજું વાપરે તો બંધ પણ કરાવી શકાશે
વધુ વિગત જોવા નીચેની લીંક ઓપન કરો
Download here
𝔼𝕟𝕘𝕝𝕚𝕤𝕙 𝕊𝕡𝕠𝕜𝕖𝕟 ℂ𝕠𝕦𝕣𝕤𝕖👌
અંગ્રેજી શીખવા માગતા મિત્રો માટે ઉપયોગી સ્પોકન English શીખવા માટે 60 દિવસનો કોર્ષ આપેલ છે.
▪️દરરોજ 1 વિડીયો જોઈ સરળતાથી અંગ્રેજી શીખી શકસો.
Download here
💥 આવી ગયું છે તમારા માટે એક સરસ મજાનું એપ🥰🥰
▪️ આ એપ તમને એવી સુવિધા પૂરી પાડે છે કે,જેની જરૂરિયાત દરેક લોકોની પડતી હોય છે.
🎯 આ એપનું નામ છે Remini, જે એક માત્ર એવું એપ છે, કે જેની મદદથી તમે તમારા જુના કે પછી બ્લર ફોટા ની ક્વોલિટીને 100% વધારી શકો છો.
જૂના, ઝાંખા, સ્ક્રેચ કરેલા ફોટાઓનું સમારકામ કરો
– વિન્ટેજ અને જૂના કેમેરાના ફોટા સાફ કરો – ફોકસની બહારના ચિત્રોને શાર્પ કરવા અને અસ્પષ્ટ અને ઓછી ગુણવત્તા વાળા ફોટાની પિક્સેલની સંખ્યામાં વધારો
🔹 તો હમણાં જ નીચે આપેલી લિંક પરથી આ એપને ડાઉનલોડ કરી તમારા બ્લર ફોટા ને બનાવો એકદમ HD.
Download here
આવી ગયું છે તમારા માટે એક ઉપયોગી એપ…
આ એપની મદદથી તમારા આખા PC,Laptop કે પછી ટેબલેટ ની સ્ક્રીન તમારા મોબાઇલ પર દેખાશે.તથા તમે તમારા PC, Laptop ને તમારા મોબાઈલથી જ કંટ્રોલ કરી શકશો.
📌 આ એપની મદદથી તમે તમારી સિસ્ટમને મલ્ટીપલ ડિવાઇસમાં ઉપયોગ કરી શકો છો. જેથી તમને ટીમવર્કમાં સરળતા રહે.
🎯આ કમાલની એપ નો ઉપયોગ પાંચ કરોડથી પણ વધુ લોકો કરે છે તથા તેની રેટિંગ 4.5 ની છે. તો નીચે આપેલ લિંક પરથી આ એપને હમણાં જ ડાઉનલોડ કરો.
Download here
શું તમને પણ આવે છે વધુ પડતો ગુસ્સો?
તો આવી ગયું છે તમારા માઈન્ડને ફ્રેશ કરે એવું એક અમેઝિંગ એપ….
આ એપ તમે જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમારા ફોનની સ્ક્રીન એકદમ બ્લેક થઈ જશે અને તમારે માત્ર તમારી ફોનની સ્ક્રીન પર તમારી આંગળીઓના ટેરવા ફેરવવાના છે જેનાથી તમારા ફોનમાં તમને આશ્ચર્યચકિત કરી મૂકે તેવું ગજબનું એનિમેશન આવશે જે તમારા મનને પ્રફુલિત કરી દેશે.
આ એનિમેશન અલગ અલગ કલરનું અલગ અલગ ડિઝાઇન્સનું અને અલગ અલગ સેપ્સ નું હશે. આ એનિમેશનને તમે તમારી રીતે કસ્ટમાઇઝ પણ કરી શકો છો.
આ એપની ખાસિયત એ છે કે તમે આ બ્લેક સ્ક્રીનને તમારા વોલપેપર તરીકે પણ સેટ કરી શકો છો. જેનાથી તમે જ્યારે તમારો ફોન ઓપન કરો કે તેના પર ટચ કરો ત્યારે તમારા ફોનના વોલપેપર પર પણ આવા ખૂબ જ સરસ અલગ અલગ કલરના એનિમેશન જોવા મળશે.
છેને કમાલની એપ તો હમણાં જ નીચે આપેલ લિંક પરથી આ એપને ડાઉનલોડ કરો અને તમારા મનને એકદમ ફ્રેશ કરો.
Download here
શું તમે પણ એક સાથે એક કરતાં વધારે એપ કે વેબસાઈટ નો ઉપયોગ કરો છો?
📌તો તમારા માટે આવી ગયું છે એક સરસ મજાનું એપ જે તમન ખૂબ જ ઉપયોગી સાબિત થશે…
Multi view browser એક એવું એપ છે કે જે ની મદદથી તમે તમારી એક જ સ્ક્રીન પર છ જેટલી સાઈટ એક સાથે ઓપન કરી શકશો અને કોઈપણ અડચણ વગર તમે આ એપ નો ઉપયોગ કરી શકો છો.
જેમ કે તમે
➡️ facebook
➡️ instagram
➡️ Youtube
➡️ Telegram
આવી ઘણી બધી વેબસાઈટ્સ નો એક સાથે ઉપયોગ કરી તમે તમારા સમયનો બચાવ કરી શકો છો. અને તમે તમારા કામને ઝડપી બનાવી શકો છો. તો રાહ કોની જુઓ છો નીચે આપેલ લિંક પરથી આ એપને હમણાં જ ડાઉનલોડ કરો.
Download here
શુ તમને ખબર છે ? વર્ક ઇન્ડિયા એપ્લિકેશનથી તમે જલ્દી નોકરી મેળવી શકો છો.*
📌 કોઈ ફી અને પ્લેસમેન્ટ કન્સલ્ટન્સી નથી.
ખાનગી એકમોની નોકરી માટેની ઉત્તમ માહિતી મેળવો તમારાજ ફોનમાં
Download here
🧚🏻‍♂️ફોટા નું બેકગ્રાઉન્ડ રીમુવ કરો🧚🏻‍♂️
👉ઓટોમેટિક બેકગ્રાઉન્ડ ચેન્જ કરો
👉2 મિનિટ માં જ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જશે
👉એપ ડાઉનલોડ કરો
Download here
📲 આ એપ્લિકેશન તમને બતાવશે તમે દિવસમાં કેટલુ ચાલ્યા
આખો દિવસ ચાલ્યા તેના સ્ટેપ અને કિલોમીટર બતાવશે.
STEP કાઉન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે.⤵️
Download here
આવી ગયું છે પ્રાઇવેસી એપ્સ નુ કિંગ.
*આ એકમાત્ર એવું એપ છે કે જે તમને એવી સુવિધા આપે છે કે જેના વિશે તમે વિચાર્યું નહીં હોય.* 🎯 *આ એપની ખાસિયત એ છે કે જ્યારે તમારા ફોનમાં તમે આ એપ ડાઉનલોડ કરી કેટલીક પરમિશન આપશો એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારા ફોનમાં ખોટો પાસવર્ડ નાખશે તો તમારા ફોન ના ફ્રન્ટ કેમેરા દ્વારા તે વ્યક્તિ નો ફોટો પડી જશે અને તે વ્યક્તિને તેની ખબર પણ નહીં પડે.*
અને આ ફોટો તમે એપમાં જઈને જોઈ શકો છો.
👌 *છેને કમાલની એપ જે તમને આટલી પ્રાઇવેસી પૂરી પાડે છે. તો હમણાં જ નીચે આપેલ લિંક પરથી આ એપને ડાઉનલોડ કરો*
Download here
સમાર્ટ કીટ 360 એપ્લિકેશન💥
➖ જમાં છે નીચે મુજબની અલગ અલગ 36 એપ્લિકેશનો જે તમારા ફોન ની મોટી સાઇઝ એપ્લિકેશનોને રિપ્લેસ કરી શકે છે.
👉આ એપ ની સાઈઝ માત્ર 5 MB જ છે જેમાં 36 જુદી જુદી એપ્લિકેશનનો સમાવેશ થાય છે.
હાર્ટ રેટ મોનીટર,
ટ્રાન્સલેટર,
મલ્ટી લેન્ગવેજ ડિક્સનરી,
બેટરી સેવર,
મેપ,
મેગ્નિફાયર,
વિડિઓ/ઓડીઓ કટર,
મેટલ ડિટેક્ટર,
નોટપેડ ,
કરન્સી કન્વર્ટર કોડ સ્કેનર,
સ્પીડોમીટર,
કરન્સી કન્વર્ટર કોડ સ્કેનર,
ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ👇
Download here
શું તમે પણ અલગ અલગ નવા નવા કોર્સો શીખવા માંગો છો? પરંતુ તમને આવા અલગ અલગ કોર્ષો શીખવા માટે વિશ્વાસુ પ્લેટફોર્મ નથી મળતા? શું તમને તેઓની ફીસ મોંઘી પડે છે? તો તમારા આ બધા જ પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન લઈને આવી છે
https://gccjobinfo.com/learnvern/
🖥️ learnvern એપ. આ એપ માં 75 કરતાં પણ વધારે કોર્સો ફ્રી છે. જેવા કે
➡️ Spoken English
➡️ Digital marketing
➡️ Tally
➡️ Graphic designing
➡️ web designing
➡️ Photo/Video Editing
➡️Java, Python અને C++ જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ.
આ એપની ખાસ વિશેષતા એ છે કે આ એપ શીખેલા કોર્સનું સર્ટિફિકેટ પણ આપે છે. જેનો તમે નોકરી માટે પણ ઉપયોગ કરી શકો છો. તો પછી રાહ કોની જુઓ છો નીચે આપેલ લિંક પરથી આ એપ ને જલ્દી ડાઉનલોડ કરો.
https://gccjobinfo.com/learnvern/
Course
Digital Marketing, Tally, Python Programming, MS Excel Course, C Programming, Graphic Designing with Photoshop Illustrator, CorelDraw, Android Course, AutoCAD Mechanical Course and Civil, CPP, WordPress, Java, Web Design with HTML5, CSS3, Javascript, PHP, Software Testing, CREO, Tally, ASP.Net, Computer Hardware Networking and CCNA, IOT, Arduino, Spoken English, 2D Character Animation, Selenium, PLC/ Scada, AngularJS, MATLAB, Cyber Forensics, After Effects, Sketchup, SEO, Solidworks, HVAC, Tally Prime, Effective Communication, Blender, Accounting, MySQL, ReactJS, Facebook Marketing, Video Editing, JQuery, Web Scrapping, Maya and a lot more Courses and Tutorials.
Download here
રેપિડ ગો ગુજરાત ની એકમાત્ર એવી એપ છે કે જેમાં તમે ગુજરાત ની કોઈ પણ બસ ની માહિતી જેમ કે
➡️ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે બસ નો સમય
➡️ બધી જ બસો નુ સમય પત્રક
➡️ બસ લોકલ છે કે એક્સપ્રેસ
➡️ તમારી બસ નુ લાઈવ લોકેશન કે જેનાથી તમે બસ ને ટ્રેક કરી શકો
➡️ તમારી સૌથી નજીકનુ સ્ટેશન…
આવી અનેક સુવિધા થી સજ્જ આ એપ નો ૧૦ લાખ થી પણ વધુ લોકો ઊપયોગ કરે છે. તો તમે પણ નીચે આપેલ લીંક પર થી આ એપ નો લાભ લઈ શકો છો.
Download here
કોઈ પણ ભરતીના ફોર્મ ભરવા ફોટો ૧૫ KB કે અન્ય સાઈઝ માં કરવાની No 1 એપ્લિકેશન*
🗣️ ફોટાની સાઈઝ કઈ રીતે ઘટાડવી..??
અવાર નવાર આપડે ફોર્મ ભરવા માટે ફોટાની સાઈઝ નાની કરવાની જરૂર પડે છે..
ઓનલાઈન ફોર્મમાં જે ફોટાની સાઈઝ માંગે છે તે…
તમારા ફોટાની સાઈઝ ઘટાડો માત્ર એક મિનિટમાં👇🏻
Download here
📠ATM કાર્ડ જેવુ PVC આધાર કાર્ડ……
💥 વોલેટમાં રાખી શકાય તેવું P.V.C. પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો ઓનલાઈન ઘરે બેઠા
✅ ભારત સરકારે લૉન્ચ કર્યું છે આ નવું આધાર કાર્ડ
✔️ ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી ઓનલાઈન ફી માત્ર 50 રૂપિયા ભરવાની રહેશે
અત્યારે જ તમારું નવું આધાર મંગાવો ⤵️
Download here
👌પાનકાર્ડ મેળવો હવે ઘરે બેઠા બિલકુલ ફ્રી*
🟠માત્ર 10 મિનિટમાં આધાર નંબરનો ઉપયોગ કરી નવું પાનકાર્ડ કઢાવો અને ડાઉનલોડ કરો
*➖નવું પાનકાર્ડ કાઢવા માટે લિંક⤵️
Download here
💥ખબ જ કામની વેબસાઈટ
❓તમારા નામ પર કેટલા સીમ કાર્ડ છે?
❓અહી તમારો એક જ મોબાઈલ નંબર એન્ટર કરો – તમારા નામ પર જેટલા સીમ હશે તેનું લીસ્ટ બતાવશે
❓તમારા નામનું સિમકાર્ડ કોઈ બીજું વાપરે તો બંધ પણ કરાવી શકાશે
❓વધુ વિગત જોવા નીચેની લીંક ઓપન કરો 👇
Download here
📖 Preparation Special
😮 આ એપ્લિકેશનમાં સ્ટડી કે તૈયારીનો સમય એન્ટર કરો અને ત્યાં સુધી તમારું સંપૂર્ણ ફોકસ આ એપ્લીકેશન તમારી તૈયારીમાં લગાવવા, સુપર ફાસ્ટ હેલ્પ કરશે..
ડાઉનલોડ કરો:
Download here
💥🔰Sbi Bank પોતાના કસ્ટમર માટે હવે નવી સુવિધા લાવી છે Whatsapp પર..
👉🏻 હવે તમે whatsapp ના માધ્યમથી તમારું એકાઉન્ટ બેલેન્સ અને મીની સ્ટેટમેન્ટ ગણતરીની સેકન્ડમાં જ ચેક કરી શકો છો..
👇🏻👇🏻 એના માટે જુઓ વિગતવાર માહિતી
Download here
📱 5G ફોન લેવાય કે નહીં?
❓:4G ફોન બદલવાની ઉતાવળ કરાય નહીં, 5G ફોન ખરીદતાં પહેલાં આટલી વાત જાણી લો; તમારા માટે ખરેખર 5G જરૂરી છે કે કેમ
😇 જાણવા જેવી માહિતી👇
Download here
🗓ગજરાતી કેલેન્ડર 2022
✦ કૅલેન્ડર છબીઓ (જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022)
✦ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
✦ 2022 ના તહેવારો
✦ 2022 ની રજાઓ
✦ 2022ની શુભ મુહૂર્ત તારીખો (લગ્નની તારીખો, ગૃહ પ્રવેશ તારીખો, વાહન ખરીદીની વિગતો, નામકરણ તારીખો)
✦ નક્ષત્ર અને રાસી વિગતો
✦ દરેક મહિનામાં ઉપવાસના દિવસો
✦ 2022ની સરકારી રજાઓ
✦ હિન્દી પંચાંગ અને જન્માક્ષરની વિગતો
▪️ ડાઉનલોડ કરો અહીં થી
Download here
🚘💥 શુ તમારે લાઇસન્સનું ઘરેબેઠા ફોર્મ ભરવું છે..?
🔹 ક્યાંથી ફોર્મ ભરવું..?
🔸 ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈશે..?
🔹 ફોર્મના પૈસા ક્યાં અને કેવીરીતે ભરવા..?
🔸 લાઇસન્સ કેટલા દિવસમાં આવશે.?
🔹 લર્નિંગ લાઇસન્સ ક્યારે મળશે..
👇🏾👇🏾👇🏾
Download here
😍 હવે જાણો તમારી ઉંમર,સેકન્ડ, મિનિટ , કલાક, દિવસ, મહિના વર્ષોમા, બધુજ ગણી આપશે
જન્મ નોંધણીની તારીખ, લગ્ન, નોકરી તથા નિવૃતી તારીખ કોઇ પણ ગણતરી કરો અત્યારે જ
માત્ર તારીખ નાખો, બધું ગણી આપશે આ એપ.👇
Download here
💥 10 % અનામત સર્ટીફીકેટ (EBC) કઢાવવા માટેના ડોક્યુમેન્ટ લિસ્ટ અને ફોર્મ ડાઉનલોડ લિંક:
▪️ સંપૂર્ણ માહિતી સાથે Video
Download here
🚓👌ગજરાત સરકારની મોટી જાહેરાત
👮 હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
👮 તમારો મોબાઈલ કે વાહન ચોરાય તો ઘરે બેઠા કરી દો E-FIR
👮 ૨૪ કલાકમાં રિસ્પોન્સ મળશે. પાંચ જ દિવસમાં પોલીસે કરવી પડશે કાર્યવાહી
👮 વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો 👇
*
✒️ ઘરબેઠા ઓનલાઇન FIR નકલ ડાઉનલોડ કરો↩️
*
✒️ પોલીસ વેરીફિકેશન,ભાડુયાત નોંધણી કરો ઘેરબેઠાં↩️
Download here
Download Useful Android Application

Now that we are into 2022, We have come up with these apps everyone should have on the phone according to the most used apps in the world!!Download Useful Android Application

Mobile apps are one of the reasons why smartphones are so much popular today. These apps are what make your phones and tablets smart, in terms of functionality and features.Download Useful Android Application

The app market is going through a positive revolution with hundreds of new applications being introduced every day.Download Useful Android Application

App development is beneficial not only for monetary purposes but also to extend the reach of a business/website to mobile users.

Billions of people around the world are using smartphone devices now, and one definite way to reach those people is by creating a mobile app for your business.

If you are planning to develop your own app, be sure to check out the most used apps in the world to get an idea of what actually works in the market.