Forest Guard Allotment list and other instructions 2022

Forest Guard Allotment list Forest Guard (Forest/201819/1) Allotment list and other instructions 2022.GCCJOBINFO.

Forest Guard Allotment list

અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

Forest Guard Allotment list

જાહેરાત ક્રમાંકઃ (FOREST/201819/1)

વન વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની ૩૩૪ જગ્યાઓની સીધી ભરતીની અનુસંધાને સામાન્ય કેટેગરીના ઉમેદવાર સહિત જે ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો ખરાઇ થયેલ છે તેવા કુલ:૨૫૮ ઉમેદવારોને આ કચેરીના પત્ર નં: બ/મહક/૧૩/૬૪૮૭, તા:૧૭/૧૦/૨૦૨૨ (નકલ સામેલ છે.) થી જે તે ઉમેદવારની પસંદગીના જીલ્લામાં આવેલ વિભાગની વિભાગીય કચેરી ખાતે ફાળવણીના હુકમ કરવામાં આવેલ છે જે https://forests.gujarat.gov.in લીંક પર ઓપન કરવાથી જોવા મળશે.

આ યાદી મુજબના તમામ ઉમેદવારોને જણાવવાનું કે, આ કચેરીથી તેઓને વિભાગીય કચેરી ખાતે ફાળવવામાં આવેલ છે.હવે પછી તેઓને વિગતવાર નિમણૂકના હુકમો સબંધિત વિભાગીય કચેરીથી કરવામાં આવશે તો ઉમેદવારોએ તેઓને શેક્ષણિક લાયકાત,વય, જાતિ વિગેરેને લગતાં તમામ અસલ પ્રમાણપત્રો અને તેની સ્વપ્રમાણિત નકલના સેટ સાથે તા:૨૧/૧૦/૨૦૨૨ સુધીમાં તેઓને ફાળવવામાં આવેલ સંબધિત વિભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

સંબધિત વિભાગીય કચેરીના સરનામાં ની વિગતો આ સાથે સામેલ છે.

Important Links:

For more details: Click Here